• Gujarati News
  • National
  • બોમ્બે પાવભાજી, Try Delicious And Very Yummy Bombay Pavbhaji At Home

ફટાફટ બની જશે અને બધાં ખાશે આંગળાં ચાટી-ચાટી, બનાવો બોમ્બે પાવભાજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: ઘરમાં નાનકડી પાર્ટી હોય કે, વીકેન્ડનું સ્પેશિયલ ડિનર, પાવભાજી હંમેશાં બેસ્ટ ચોઇસ બની જાય છે. પાવભાજી નાનાથી મોટા બધાને ભાવતી પણ હોય છે અને ફટાફટ બની જાય છે એટલે તમે ફેમિલિ સાથે ટાઇમ પણ સ્પેન્ડ કરી શકો છો. પાવભાજીનું નામ પણ આવે એટલે બોમ્બે પાવભાજી પહેલાં યાદ આવી જાય. આજે અમે તમારા માટે લાવ્યા છીએ બોમ્બે પાવભાજી ઘરે બનાવવાની રેસિપિ. 

 

બોમ્બે પાવભાજી
સામગ્રી: 


૩ બટાકા
દોઢ કપ ફ્લાવર
એક કપ લીલા વટાણા
૧ ગાજર
અડધો કપ સમારેલી કોબીજ
એક નાનો કટકો દૂધી


રીત: બધાં જ શાકભાજીને કુકરમાં એક ગ્લાસ પાણી નાખી મધ્યમ આંચે 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. કુકર ખૂલે એટલે બધાં જ શાક ભાજીપાવ ક્રશરથી ક્રશ કરી લો. 


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ, કેવી રીતે કરવો વઘાર....