નાનાં સાથે મોટાંના મોંમાં પણ આવી જશે પાણી, આજે જ બનાવો પાણીપૂરી

divyabhaskar.com

Mar 26, 2018, 06:22 PM IST
પૂરી બનાવવાની રીત
પૂરી બનાવવાની રીત
પાણીપૂરીનો મસાલો બનાવવાની રીત
પાણીપૂરીનો મસાલો બનાવવાની રીત
પાણી બનાવવાની રીત
પાણી બનાવવાની રીત

યૂટિલિટી ડેસ્ક: પાણીપૂરી લગભગ દરેકને ભાવતી જ હોય છે. અઠવાડિયામાં એકાદ વાર તો પાણીપૂરી ખાવાનું મન થઈ જ જાય. જોકે બહારની પાણીપૂરી હેટલી હેલ્ધી નથી હોતી. એટલે પાણીપૂરી જો ઘરે જ બનાવવામાં આવે તો, જીભના ચટકારા પણ સચવાય અને હેલ્થ પણ. તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ પૂરીથી લઈને પાણી બનાવવાની રીત. તમે પણ બનાવો ઘરે અને ખુશ કરી દો બધાંને.

પાણી-પુરી
પૂરીની સામગ્રી:


૧ – કપ ઘઉંનો લોટ અથવા મેંદા નો લોટ (૧-કપ =૨૦૦ ગ્રામ)
૧ કપ રવો (સૂજી)
૧ ટે.સ્પૂન તેલ
૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર
તળવા માટે જરૂરી તેલ

પૂરી બનાવવાની રીત:


લોટ, રવો અને બેકિંગ પાઉડર તેમજ તેલને સરખી રીતે મિક્સ એક વાસણમાં કરી દેવા. પાણીની મદદથી (સોડાના પાણીથી પણ બાંધી શકાય છે) ખૂબજ મસળી અને થોડો પુરીના લોટ કરતાં કઠણ લોટ બાંધી દેવો. અને લોટને એક કપડું ઢાંકીને ૨૦ મિનિટ સુધી સેટ કરવા અલગ મૂકી દેવો.


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ પાણીપૂરીનો મસાલો બનાવવાની રીત...

X
પૂરી બનાવવાની રીતપૂરી બનાવવાની રીત
પાણીપૂરીનો મસાલો બનાવવાની રીતપાણીપૂરીનો મસાલો બનાવવાની રીત
પાણી બનાવવાની રીતપાણી બનાવવાની રીત
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી