ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Recipes » Indian Recipes» Try 8 types of delicious and Yummy season pickles recipe

  ઉનાળામાં ભૂખ ઉઘાડશે આ એક-એકથી ચડિયાતાં અથાણાં, આજે જ બનાવો ઘરે

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 05:55 PM IST

  કારેલાંનું અથાણું, ગાજરનું અથાણું, કાકડીનું અથાણું, આદુંનું અથાણું, આમળાનું અથાણું, લાલ મરચાનું ભરેલું અથાણું
  • કારેલાંનું અથાણું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારેલાંનું અથાણું

   યૂટિલિટી ડેસ્ક: લંચની સાથે થોડું ચટપટું અથાણું મળી જાય તો મજા પડી જાય. ઉનાળામાં સરખાં શાક મળે નહીં એટલે ઘરમાં બધાંનાં ખાવામાં નખરાં વધી જતાં હોય છે. એટલે જ અથાણાની તમે પૂરી, રોટલી, પરાઠા કે દાળ-ભાત સાથે મજા લૂંટી શકો છો. અથાણાં મોટાભાગનાં લોકોને બહુ ભાવતાં હોય છે. મોટાભાગના લોકોના ઘરે કેરીનું કે ગુંદાનું અથાણું તો બનતું જ હોય, પરંતુ અમે આજે તમારા માટે લાવ્યા છીએ 8 પ્રકારમાં હટકે અથાણાંની રેસિપિ, જે જોઇને જ વધવા લાગશે તમારી ભૂખ.

   નોંધી લો કારેલાંનું અથાણું, ગાજરનું અથાણું, કાકડીનું અથાણું, આદુંનું અથાણું, આમળાનું અથાણું, લાલ મરચાનું ભરેલું અથાણું, ડુંગળીનું અથાણું અને મશરૂમના અથાણાની સરળ અને ઝટપટ રેસિપિ...

   કારેલાંનું અથાણું
   સામગ્રી

   એક કિલો કારેલાં
   સવા ત્રણ કપ મીઠું
   એક ચમચી હળદર
   એક ચમચી સૂઠ
   પા કપ મરચું
   પા કપ વાટેલો અજમો
   બે ચમચી વાટેલી વરિયાળીનો પાઉડર
   બે કપ લીંબુનો રસ
   એક કાચનું બાઉલ

   રીત

   કારેલાંનો ઉપરનો ભાગ ચપ્પૂથી કાપી લેવો પછી તેના લાંબા-લાંબા ટુકડા કરવા. કારેલાંમાં મીઠું ભેળવીને ત્રણ-ચાર કલાક માટે રાખી દેવાં. ત્યાર પછી કારેલાંને હાથેથી દબાવીને નીચોવી લેવાં અને તેના બી કાઢી, પાણીથી ધોઈ લેવાં. ત્યાર પછી ફરી તેને નીચોવવા. હવે મસાલામાં લીંબુનો રસ મિક્સ કરવો જેનાથી તેમાં થોડી ભીનાશ આવી જાય. ત્યાર પછી આ મસાલાને કારેલાંની અંદર ભરી તેને દોરા વડે બાંધી દેવાં. હવે આ કારેલાંને બરણીમાં ભરી અને ઉપર લીંબુનો રસ મિક્સ કરી બંધ કરી દેવું. તેને ત્રણ-ચાર દિવસ તડકામાં રાખવું અને ત્રણ-ચાર અઠવાડિયા પછી ઉપયોગમાં લઈ શકાય. જ્યારે કારેલાંનું અથાણું તૈયાર થઈ જાય ત્યારે તેના નાના-નાના ટુકડા કરી સર્વ કરી શકાય છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અથાણાંની અન્ય રેસિપિ...

  • ગાજરનું અથાણું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાજરનું અથાણું

  • કાકડીનું અથાણું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાકડીનું અથાણું

  • આદુંનું અથાણું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આદુંનું અથાણું

  • આમળાનું અથાણું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આમળાનું અથાણું

  • લાલ મરચાનું ભરેલું અથાણું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાલ મરચાનું ભરેલું અથાણું

  • ડુંગળીનું અથાણું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડુંગળીનું અથાણું

  • મશરૂમનું અથાણું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મશરૂમનું અથાણું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Try 8 types of delicious and Yummy season pickles recipe
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Recipes

  Trending

  Top
  `