તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરીવ્રત હોય કે જયાપાર્વતી: બનાવો નારિયેળની આ ખાસ વાનગીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: હાલમાં કન્યાઓના ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત ચાલી રહ્યા છે. આ સમયે કન્યાઓ મીઠા વિનાના એટલે કે અલૂણા ઉપવાસ કરે છે. કન્યાઓને આખો દિવસ ખાવા માટે કંઇક ટેસ્ટી ભોજન જોઇએ તે માટે તમે રોજ શું બનાવો તે ચિંતા રહ્યા કરે છે. તો આજે અમે આપને માટે નારિયેળની કેટલીક ખાસ વાનગીઓ આપને માટે લાવ્યા છીએ જે તમને મદદ કરી શકે છે. તો કરો ટ્રાય.
નટી કોકોનટ રોલ્સ
સામગ્રી
- બે કપ કાચું છીણેલું નારિયેળ
- એક લિટર દૂધ
- એક મોટો ચમચો બદામનો ચૂરો
- એક મોટો ચમચો સુધારેલા કાજૂ
- સો ગ્રામ દળેલી ખાંડ
- એક કપ મિલ્ક પાવડર
- એક કપ નારિયેળનો ભૂકો
- ચાર ટીપાં વેનીલા એસન્સ
રીત
દૂધમાં છીણેલું નારિયેળ નાંખો અને સાથે તેને ધીમા ગેસ પર ચઢાવો. જ્યારે તેનું દૂધ સૂકાઇ જાય ત્યારે તેમાં સૂકો મેવો, દળેલી ખાંડ અને નારિયેળનો ભૂકો મિક્સ કરી લો. બે મિનિટ સુધી તેને ચઢવા દો. તેને થોડું હલાવી લો અને તેમાં વેનિલા એસન્સ મિક્સ કરો. તેને ગેસ પરથી ઉતારીને રોલ બનાવી લો અને પિસ્તાથી સજાવીને બાળકોને પીરસો.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વ્રતમાં માણો નારિયેળની અન્ય રેસિપિ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો