તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડીની મજા માણો બાજરીમાંથી બનતી 5 ટેસ્ટી વાનગી સાથે, પડશે મજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: ઘરમાં સામાન્ય રીતે બાજરીના રોટલા તો બનતા જ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ પૌષ્ટિક બાજરીમાંથી રોટલા સિવાય પણ ઘણી વાનગીઓ બની શકે છે. આવી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીમાંથી બનતી પાંચ જાતની વાનગીની રેસિપી લઈને આજે અમે તમારી માટે આવીઆ છીએ. જેને જોતા જ તમને ખાવાનું મન થઈ જશે.
 
બાજરીના વડા
 
સામગ્રી
 
- પાંચસો ગ્રામ બાજરીનો લોટ
- બસો ગ્રામ ખાટું દહીં
- આદુ-મરચાંની પેસ્ટ
- મીઠું સ્વાદ અનુસાર
- મેથીની ભાજી
- લસણ
- હીંગ
- હળદર   
 
રીત
 
સૌપ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી. ત્યાર બાદ તેમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ, હીંગ, હળદર અને મીંઠુ નાખી ખાટા દહીંથી લોટ બાંધવો. ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે હથેલીમાં થેપીને વડા તળી લેવા. લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.  
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને માણો બાજરીની વાનગીઓની મજા...
અન્ય સમાચારો પણ છે...