તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

flavored yogurt એપલ પીસ્તા શ્રીખંડ બનાવો ચૂટકીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીખંડ એ દહીંમાંથી બનાવવામાં આવતી એક ભારતીય મીઠાઈ છે. પારંપારિક ગુજરાતી ભોજન અને મરાઠી ભોજનનું આ એક મુખ્ય મિષ્ટાન છે. ગુજરાતી થાળી સાથે આને મિષ્ટાન તરીકે પીરસવામાં આવે છે. આ એક દુગ્ધ પદાર્થ છે, જેની બનાવટ એકદમ સહેલી છે પણ તેને બનતા ઘણી વાર લાગે છે. આની બનાવટમાં દહીંને એક પોટલીમાં બાંધીને લટકાવી દેવામાં આવે છે જેથી તેમાં રહેલું પાણી નીતરી જાય અને એક જાડું દહીં નિર્માણ થાય.

 

અન્ય સમાચારો પણ છે...