બાળકો માટે બનાવો પાલક ચકરી, ચાલશે આખુ વેકેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: બાળકોને અત્યારે વેકેશન ચાલે છે, એટલે તેમને વારંવાર ભૂખ લાગતી રહે છે. બાળકો વારંવાર કઈંક ને કઈંક નાસ્તાની માંગળી કર્યા કરતાં હોય છે. આમ તો બાળકોને પાલક ઓછી ભાવતી હોય છે, પરંતુ તેમને પાલક ચકરી આપીએ તો બાળકો ચોક્કસથી હોંશે-હોંશે ખાય.

 

પાલક ચકરી
સામગ્રી:

- બે વાટકી પાલક
- એક વાટકી ઘઉંનો લોટ
- દોઢ વાટકી ચોખાનો લોટ
- અડધી વાટકી ખાટું દહીં
- એક ચમચી મલાઇ કે ઘી
- મીઠું
- એક ચમચો લીલાં મરચા અને આદુની પેસ્ટ
- તલ જરૂર મુજબ
- તેલ


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ પાલકની ચકરી બનાવવાની રીત....

 

 

બાળકો માટે ઘરે જ બનાવો ફ્રેશ ફ્રુટ કુલ્ફી, બની જશે ફટાફટ