• Gujarati News
  • National
  • કાચી કેરીનાં ભજીયાં, New And Rare Recipe Of Raw Mango Pakoda

કઈંક નવું ખાવાની ઇચ્છા થાય તો બનાવો કાચી કેરીનાં ભજીયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: ઉનાળો આવે એટલે કેરી પ્રેમીઓ ખુશ-ખુશ. કાચી અને પાકી કેરીઓની અવનવી વાનગીઓ ખાવાની મજા. કાચી કેરીનું કચુંબર, શાક, અથાણું અને બાફલો તમે બનાવતા જ હશો, પરંતુ શું તમે કાચી કેરીનાં ભજીયાં બનાવ્યાં છે ક્યારેય? ના, તો નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો આજે જ. 


કાચી કેરીનાં ભજીયાં:
સામગ્રી: 

 

એક મોટો કપ ચણાની દાળ
બે-ત્રણ લીલાં મરચાં
ત્રણ ચમચા કોથમીર
એક કાચી કેરી છીણેલી
એક ડુંગળી ઝીણી સમારેલી
અડધી ચમચી લાલ મરચું
મીઠું, સ્વાદ અનુસાર
ચપટી હિંગ
ચપટી હળદર
એક ચમચી ધાણાજીરું

 

આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ કાચી કેરીનાં ભજીયાં બનાવવાની રીત.....

 

મુંબઈનો પત્તરિયો હલવો પણ બની શકે ઘરે, કરો આજે જ ટ્રાય