• Gujarati News
  • National
  • રાજકોટની ચટણીની રેસિપિ, Recipe Of World Famous Rajkot Chutny

તમારા રસોડે જ બનાવો રાજકોટની વર્લ્ડ ફેમસ ખાટી-તીખી ચટણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

 

 

યૂટિલિટી ડેસ્ક: ગુજરાતીઓના ઘરમાં જાત-જાતના કચુંબર, અથાણાં અને ચટણી તો હોય જ. લસણ, કોથમીર-ફુદીના અને ખજૂર-આંબલીની ચટણી તો આપણે બનાવતા જ હોઇએ છીએ. 

 

 

 

આજે અમે તમારા માટે લાવ્યા છીએ રાજકોટની ફેમસ ચટણીની રેસિપિ. આ ચટણી તો ઘણાની દાઢે વળગેલી હોય છે, પરંતુ રાજકોટ સિવાય ક્યાંય મળે નહીં અને ઘરે બનાવતાં ફાવે નહીં. ગરમાગરમ ગાંઠીયા, ભજીયાં, ઢોકળા, સેન્ડવીચ, ભેળ, પૂરી, ભેળપૂરી, સમોસા, કચોરી, કટલેસ અને વેફર બધા સાથે મજા પડી જાય આ ચટણીની. તો તમે પણ નોંધી લો રેસિપિ અને બનાવો ઘરે જ આજથી.


રાજકોટની ફેમસ ચટણી
સામગ્રી:

 

1 કાચી કેરી (અંદાજે 200 ગ્રામ)
50 ગ્રામ સિંગદાણા
2-3 લીલા મરચા
1/4 ચમચી હળદર
સ્વાદ અનુસાર મીઠું


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ, ચટણી બનાવવાની રીત.....

 

મુંબઈનો પત્તરિયો હલવો પણ બની શકે ઘરે, કરો આજે જ ટ્રાય