• Gujarati News
  • National
  • કૉફી ચોકલેટ સ્વિસ રોલ રેસિપિ, Try Easy Recipe Of Coffee Chocolate Swiss Role

ઘરે જ બનાવો કૉફી ચોકલેટ સ્વિસ રોલ, બાળકો સાથે મોટાને પણ ભાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: બાળકોનું વેકેશન શરૂ થઈ ગયું, સાથે-સાથે મમ્મીઓની કસરત પણ. બાળકોને રોજ શું નવું-નવું બનાવીને આપવું એ ટેન્શન બહુ સતાવે. આજે અમે લાવ્યા છીએ કૉફી ચોકલેટ સ્વિસ રોલની રેસિપિ. ટ્રાય કરો એકવાર, ચોક્કસથી ભાવશે તમારાં બાળકોને.


કૉફી ચોકલેટ સ્વિસ રોલ
સામગ્રી: 

એક કપ મેંદો
અડધો કપ કન્ડેન્સ્ડ દૂધ
પા કપ દળેલી ખાંડ
અડધો કપ દૂધ
બે ટેબલસ્પૂન કોકો પાવડર
બે ટેબલસ્પૂન બટર
બે ટેબલસ્પૂન તેલ
એક ટીસ્પૂન ચોકલેટ એસેન્સ
એક ટીસ્પૂન વિનેગર
એક ટીચ્પૂન બેલિગ સોડા
1/3 ટીસ્પૂન બેકિંગ સોડા
અડધો વાટકો વીપ ક્રીમ
ચાર ટેબલસ્પૂન કૉફી પાવડર


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ કૉફી ચોકલેટ સ્વિસ રોલ બનાવવાની રીત.... 

 

સાબુદાણા સરખા ન પલળ્યા તો બગડશે બધી જ વાનગીઓ, જાણો સાચી રીત