• Gujarati News
  • National
  • કુકર બિસ્કિટ, Try Delicious And Healthy Cooker Biscuit Recipe For Kids

કુકરમાં બનાવો ડ્રાયફ્રુટ ચોકો બિસ્કિટ, નહીં જરૂર પડે ઓવનની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: વેકેશન પડતાં જ બાળકોની આખા દિવસની તોફાન મસ્તી સાથે રોજ અવનવી વસ્તુઓની ડિમાન્ડ ઘરે-ઘરે જોવા મળતી જ હોય છે. આખો દિવસ બાળકોને બહારનાં વેફર્સ અને બિસ્કિટનાં પડીકાં આપવાં પોસાય નહીં અને તેનાથી તેમની હેલ્થ પણ બગડે છે. બાળકોને મેંદો પચતાં બહુ વાર લાગે. ઉપરાંત મેંદાના કારણે આંતરડાંને પણ બહુ નુકસાન થાય છે. ઘરે માઇક્રોવેવ ન હોય તો પણ બિસ્કિટ બનાવવાની એક સરળ રીત લાવ્યા છીએ અમે અહીં. અમે લાવ્યા છીએ ઘઉંના લોટમાંથી કુકરમાં બનતાં ડ્રાયફ્રુટ્સ ચોકો ચિપ્સ બિસ્કિટની રેસિપિ. જેને તમે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો. 


કુકરમાં બનાવો ડ્રાયફ્રુટ ચોકો બિસ્કિટ
સામગ્રી: 


150 ગ્રામ ઘઉંનો લોટ
60 મિલી ઘી
90 ગ્રામ દળેલી ખાંડ
15 ગ્રામ મેંદો (લેવો હોય તો જ)
10 ગ્રામ બેકિંગ પાવડર
60 મિલી દૂધ 
2 બાઉલ મીઠું (બેકિંગ માટે)
1/2 બાઉલ ડ્રાયફ્રુટ્સ અને ચોકો ચિપ્સ


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ કુકરમાં બિસ્કિટ બનાવવાની રીત...

 

ઘરે જ બનાવો અક્ષરધામ જેવી ટેસ્ટી અને સોડમથી મહેકતી સ્વામિનારાયણ ખીચડી