ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Recipes » Diet NRI Recipes» Heart Healthy Dinner Recipes That Do not Taste Like Diet Food

  Heart Special: હૃદયને સ્વસ્થ રાખવા માટે બેસ્ટ છે આ 5 વાનગીઓ

  Divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 11:22 AM IST

  નોંધી લો હાર્ટને હેલ્ધી બનાવવામાં મદદ કરતી ઘઉંની બીકાનેરી ખીચડી, ટમેટાં અને મેથીવાળા ભાત, ઓટ્સ મગદાળની ટિક્કીની રેસિપિ..
  • ઘઉંની બીકાનેરી ખીચડી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘઉંની બીકાનેરી ખીચડી

   યૂટિલિટી ડેસ્કઃ લાંબું અને હેલ્ધી જીવન જીવવા માટે હાર્ટને હેલ્ધી રાખવું જરૂરી છે. તેના માટે નિયમિત એક્સરસાઇઝની સાથએ જ યોગ્ય ડાયટ પણ ખૂબ જરૂરી છે. તમે દિવસમાં કેટલું વર્કઆઉટ કરો છો, તે અગત્યનું નથી, પરંતુ જો તમે યોગ્ય ડાયટ નહીં લો તો વર્કઆઉટ કોઈ કામનું નથી. તેથી જ આજે અમે તમારા માટે કેટલીક એવી વાનગીઓ લઈને આવ્યાં છીએ જે તમારા હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરશે.

   નોંધી લો હાર્ટને હેલ્ધી બનાવવામાં મદદ કરતી ઘઉંની બીકાનેરી ખીચડી, ટમેટાં અને મેથીવાળા ભાત, ઓટ્સ મગદાળની ટિક્કી, જુવાર-ટમેટાંના ચીલા અને ઓટ્સ અને કિસમિસની કુકીઝની રેસિપિ...

   ઘઉંની બીકાનેરી ખીચડી

   સામગ્રી

   -1 કપ ઘઉં

   -1/4 કપ પીળી મગની દાળ

   -1 ટીસ્પૂન ઘી

   -1 ટીસ્પૂન તેલ

   -1/4 ટીસ્પૂન જીરું

   -2 લીલા મરચાં, ચીરીઓ પાડેલા

   -1/4 ટીસ્પૂન હિંગ

   -મીઠું સ્વાદાનુસાર

   ૧/૪ ટીસ્પૂન હળદર

   પીરસવા માટે

   -લો ફેટ દહીં

   રીત

   ઘઉંને ધોઇને એક બાઉલમાં પાણી નાખીને આખી રાત પલાળી રાખો. પછી પાણીનો ઉપયોગ કર્યા વગર તેને મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો. મગની દાળને સાફ કરી ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે 2 કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને હિંગ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં પીસેલા ઘઉં અને મગની દાળ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં સાડા ત્રણ કપ ગરમ પાણી, મીઠું અને હળદર મિક્સ કરી સરખી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની 6 સીટી સુધી બાફી લો. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી લો. લો ફેટ દહીં સાથે તરત જ પીરસો.

   આગળ જાણો હાર્ટને હેલ્ધી રાખવા માટેની અન્ય સ્વાદિષ્ટ રેસિપિ...

  • ટમેટાં અને મેથીવાળા ભાત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટમેટાં અને મેથીવાળા ભાત

  • ઓટ્સ મગદાળની ટિક્કી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓટ્સ મગદાળની ટિક્કી

  • જુવાર-ટમેટાંના ચીલા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જુવાર-ટમેટાંના ચીલા

  • ઓટ્સ અને કિસમિસની કુકીઝ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓટ્સ અને કિસમિસની કુકીઝ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Diet NRI Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Heart Healthy Dinner Recipes That Do not Taste Like Diet Food
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Recipes

  Trending

  Top
  `