ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Recipes » Diet NRI Recipes» Tasty and Simple Breakfast Recipes to Kick start Your Day

  નાસ્તામાં માણો 5 ગરમાગરમ વાનગીઓની મજા, ફિટ અને હેલ્ધી રાખવા માટે છે બેસ્ટ

  Divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 12:56 PM IST

  નોંધી લો ફણગાવેલા મગના પુડલા, મલાઈ સેન્ડવિચ, સેવઈ ઉપમા, હાંડવો અને ફ્રાઇડ ઈડલીની અવનવી વાનગીઓ
  • જો સવારે નાસ્તો સારો હોય તો દિવસ સારો જાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે નાસ્તામાં બનાવવું તો બનાવવું શું જે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો સવારે નાસ્તો સારો હોય તો દિવસ સારો જાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે નાસ્તામાં બનાવવું તો બનાવવું શું જે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ.

   યૂટિલિટી ડેસ્કઃ જો સવારે નાસ્તો સારો હોય તો દિવસ સારો જાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે નાસ્તામાં બનાવવું તો બનાવવું શું જે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ. તમારી આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આજે અમે લઈને આવ્યાં છીએ નાસ્તામાં બનાવી શકાય એવી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ. તો બસ નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમારા રસોડે.

   નોંધી લો ફણગાવેલા મગના પુડલા, મલાઈ સેન્ડવિચ, સેવઈ ઉપમા, હાંડવો અને ફ્રાઇડ ઈડલીની અવનવી વાનગીઓ

   ફણગાવેલા મગના પુડલા

   સામગ્રી

   ખીરા માટે

   -અડધો કપ બાજરીનો લોટ

   -અડધો કપ ચોખાનો લોટ

   -અડધો કપ તાજું વલોવેલું દહીં

   -અડધો કપ ફણગાવેલા મગ

   -એક ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં

   -પા કપ ઝીણી સમારેલી કોથમીર

   -મીઠું સ્વાદાનુસાર

   -પા ટીસ્પૂન હળદર

   -તેલ સેકવા માટે

   રીત

   એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી ખીરૂ બનાવી લો. હવે તેમાં હળદર ઉમેરી, સરખી રીતે મિક્સ કરી 15 મિનિટ સુધી પલળવા દો. પછી એક નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી તેને ગરમ કરો. પછી તેના પર એક ચમચો ખીરૂ લઈ પાછરી દો. હવે તેની કિનારીએ એક નાની ચમચી તેલ નાખો અને બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પુડલા સેકાય જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપિ...

  • ક્રીમી ટેસ્ટ માટે ટ્રાય કરો આ મલાઈ સેન્ડવિચ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રીમી ટેસ્ટ માટે ટ્રાય કરો આ મલાઈ સેન્ડવિચ

  • રવાની ઉપમા તો ખાધી પણ આ સેવઈની ઉપમા પણ એક વખત જરૂર કરો ટ્રાય
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવાની ઉપમા તો ખાધી પણ આ સેવઈની ઉપમા પણ એક વખત જરૂર કરો ટ્રાય

   યૂટિલિટી ડેસ્કઃ જો સવારે નાસ્તો સારો હોય તો દિવસ સારો જાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે નાસ્તામાં બનાવવું તો બનાવવું શું જે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ. તમારી આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આજે અમે લઈને આવ્યાં છીએ નાસ્તામાં બનાવી શકાય એવી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ. તો બસ નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમારા રસોડે.

   નોંધી લો ફણગાવેલા મગના પુડલા, મલાઈ સેન્ડવિચ, સેવઈ ઉપમા, હાંડવો અને ફ્રાઇડ ઈડલીની અવનવી વાનગીઓ

   ફણગાવેલા મગના પુડલા

   સામગ્રી

   ખીરા માટે

   -અડધો કપ બાજરીનો લોટ

   -અડધો કપ ચોખાનો લોટ

   -અડધો કપ તાજું વલોવેલું દહીં

   -અડધો કપ ફણગાવેલા મગ

   -એક ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં

   -પા કપ ઝીણી સમારેલી કોથમીર

   -મીઠું સ્વાદાનુસાર

   -પા ટીસ્પૂન હળદર

   -તેલ સેકવા માટે

   રીત

   એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી ખીરૂ બનાવી લો. હવે તેમાં હળદર ઉમેરી, સરખી રીતે મિક્સ કરી 15 મિનિટ સુધી પલળવા દો. પછી એક નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી તેને ગરમ કરો. પછી તેના પર એક ચમચો ખીરૂ લઈ પાછરી દો. હવે તેની કિનારીએ એક નાની ચમચી તેલ નાખો અને બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પુડલા સેકાય જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપિ...

  • હાંડવો ગુજરાતીઓ માટે બેસ્ટ નાસ્તા હોય શકે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાંડવો ગુજરાતીઓ માટે બેસ્ટ નાસ્તા હોય શકે છે.

  • નાસ્તામાં વધુ ઓઇલી ન ખાવું હોય તો આ ફ્રાઇડ ઈડલી બેસ્ટ ઓપ્શન છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાસ્તામાં વધુ ઓઇલી ન ખાવું હોય તો આ ફ્રાઇડ ઈડલી બેસ્ટ ઓપ્શન છે.

   યૂટિલિટી ડેસ્કઃ જો સવારે નાસ્તો સારો હોય તો દિવસ સારો જાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે નાસ્તામાં બનાવવું તો બનાવવું શું જે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ. તમારી આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આજે અમે લઈને આવ્યાં છીએ નાસ્તામાં બનાવી શકાય એવી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ. તો બસ નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમારા રસોડે.

   નોંધી લો ફણગાવેલા મગના પુડલા, મલાઈ સેન્ડવિચ, સેવઈ ઉપમા, હાંડવો અને ફ્રાઇડ ઈડલીની અવનવી વાનગીઓ

   ફણગાવેલા મગના પુડલા

   સામગ્રી

   ખીરા માટે

   -અડધો કપ બાજરીનો લોટ

   -અડધો કપ ચોખાનો લોટ

   -અડધો કપ તાજું વલોવેલું દહીં

   -અડધો કપ ફણગાવેલા મગ

   -એક ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં

   -પા કપ ઝીણી સમારેલી કોથમીર

   -મીઠું સ્વાદાનુસાર

   -પા ટીસ્પૂન હળદર

   -તેલ સેકવા માટે

   રીત

   એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી ખીરૂ બનાવી લો. હવે તેમાં હળદર ઉમેરી, સરખી રીતે મિક્સ કરી 15 મિનિટ સુધી પલળવા દો. પછી એક નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી તેને ગરમ કરો. પછી તેના પર એક ચમચો ખીરૂ લઈ પાછરી દો. હવે તેની કિનારીએ એક નાની ચમચી તેલ નાખો અને બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પુડલા સેકાય જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપિ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Diet NRI Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tasty and Simple Breakfast Recipes to Kick start Your Day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Recipes

  Trending

  Top
  `