• Gujarati News
  • Want Some Food Change In Weekend,Try This Awesome Masoor Dal 7 Recipe

ગુણોથી ભરપૂર મસૂર દાળની આ 7 વાનગી, વીકેન્ડમાં આપશે નવો ચટાકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મસૂર દાળનો ઉપયોગ ગુજરાતી ઘરોમાં ઓછો થતો હોય છે. આપણા ત્યાં મગ અને તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ મસૂરદાળ પણ અઢળક ગુણોથી ભરપૂર છે. આવી જ સ્વાદિષ્ટ દાળની મસાલાદાર વાનગીઓ આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ. જેમાં દાળ ફ્રાય, સબ્જી, કટલેસ અને સૂપ જેવી વાનગીઓની રસાળ રેસિપી આજે અમે તમારી માટે લાવ્યા છીએ. જો તમે પણ વીકેન્ડમાં નવો ચટાકો અને ફૂડ ચેન્જ લાવવા માંગતા હોવ તો આ 7માંથી એકાદી વાનગી તો ચોક્કસથી ટ્રાય કરો. બસ તો નોંધી લો રેસિપી.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, 7 પ્રકારની મસૂર સ્પેશિયલ સ્વાદિષ્ટ વાનગીની રેસિપી...