• Gujarati News
  • On This Dhanteras Try This 7 Type Of Lapsi And Make Goddess Lakshmi Happy

ધનતેરસ પર લક્ષ્મીજીની પ્રસન્નતા મેળવો, ધરાવીને 7 પ્રકારના કંસાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીજીની પૂજી કરીને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે માતાજીને રીઝવતા હોઈએ છીએ. ધનતેરસના દિવસે જેટલુ મહત્વ લક્ષ્મી પૂજાનું હોય છે એટલુ જ મહત્વ તેમને ધરાવવામાં આવતા પ્રસાદનું હોય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આજે તેમને ધરાવો કંસારનો થાળ. તેના માટે આજે અમે તમારી માટે 7 પ્રકારના કંસારની રેસિપી લઈને આવ્યા છીએ. આ 7માંથી તમને ભાવતો અને ફાવતા કંસારની રેસિપી અત્યારે જ નોંધી લો, અને ત્યાર બાદ તેને બનાવો તમારા રસોડે. લક્ષ્મીજીને કંસારનો થાળ ધરાવીને કરી દો ખુશ.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, 7 પ્રકારના કંસારની રેસિપી...