તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Try This 5 Winter Special Healthy And Tasty Sabzi Recipe

લાહોરી આલુ અને મેથી પનીર જેવા પાંચ, મસાલેદાર શાકની સરળ રેસિપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અમે તમારી માટે પાંચ પ્રકારના સ્વાદિષ્ટ, મસાલેદાર અને ચટાકેદાર શાકની રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં લાહોરી આલુ, પંજાબી પનીર ખુરચન, મલાઈ મકાઈ પાલક, મેથી પનીર અને સાગ પનીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચોક્કસથી આમાંથી એક પણ શાક તમે કદાચ આજ પહેલા ચાખ્યું નહીં હોય. કારણ કે આપણે પાલક પનીર બનાવતા હોઈએ છીએ પણ ક્યારેય મેથી પનીર ટ્રાય કર્યુ નથી. એવી જ રીતે લાહોરી સ્ટાઈલના આલુની સબ્જી પણ આ પહેલા કદાચ ટ્રાય નહીં જ કરી હોય. બસ તો આજે આ નવા ઝાયકા અને નવી સ્ટાઈલની રેસિપીને ટ્રાય કરવા માટે તૈયાર થઈ જાવ. હા પણ પહેલા રેસિપી ચોક્કસથી નોંધી લેજો.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, પાંચ પ્રકારના સ્વાદિષ્ટ શાકની રેસિપી...