• Gujarati News
  • On This Diwali Festival, Sure Try This Sweet Ladoo At Your Kitchen

દિવાળીની મિઠાઈમાં બનાવો, 5 પ્રકારના સ્વાદિષ્ટ લાડુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અમે તમારી માટે દિવાળીમાં બનાવી શકાય એવા 5 પ્રકારના લાડુની રેસિપી લઈને આવ્યા છીએ. દિવાળીમાં પરિવારજનો અને ઘરે આવતા સગાવ્હાલાઓને આપણે સામાન્ય રીતે મોઢું મીઠું કરાવતા જ હોઈએ છીએ. એમાંય જો આપણા સૌના પ્રિય સ્વાદિષ્ટ લાડુ મળી જાય તો કહેવું જ શું? આજે અમે તમારી માટે આવા જ પારંપરિક અને સ્વાદમાં બેસ્ટ લાડુની રેસિપી લઈને આવ્યા છીએ. દિવાળીમાં બરફી-પેંડા તો દરેકના ઘરે મળતા જ હોય છે. જો તમે લાડુ કોઈને પીરસો તો ચોક્કસથી તે, ખુશ થઈ જાય. બસ તો આજે જ નોંધી લો, સ્વાદિષ્ટ 5 પ્રકારના લાડુની રેસિપી. અને ત્યાર બાદ એને ટ્રાય કરો તમારા રસોડે.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, 5 પ્રકારના સ્વાદિષ્ટ લાડુની રેસિપી....