• Gujarati News
  • Try This 5 Green Chutney Recipe In The Winter, And Be Healthy

શિયાળામાં મળતી લીલોતરીની, પાંચ સ્પેશિયલ સ્વાસ્થ્યવર્ધક ચટણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અમે તમારી માટે પાંચ પ્રકારની લીલી ચટણી લઈને આવ્યા છીએ. શિયાળામાં લીલોતરી શાકભાજી બજારમાં વધારે મળતા થઈ જાય છે. એવામાં આ સ્વાસ્થ્યવર્ધક વસ્તુને ભોજનમાં સામેલ કરવા માટેની એક રીત છે લીલી ચટણી. આથી જ અમે પાંચ પ્રકારની લીલી ચટણીની રેસિપી લાવ્યા છીએ. જેને તમારે ચોક્કસથી તમારા ભોજનમાં બારેમાસ સામેલ કરવી જોઈએ. અને અત્યારે તો લીલોતર સસ્તી મળતી હોય છે, ત્યારે તો ચોક્કસથી જ આ ચટણીએ તમારે ટ્રાય કરવી જોઈએ. બસ તો અત્યારે જ નોંધી લો આ પાંચ પ્રકારની સાઈડ ડિશ, જે ક્યારેક મેન કોર્સ બની જાય છે. ક્યારેક આપણે ચટણી અને રોટલો પણ ખાઈ લેતા હોઈએ છીએ.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, પાંચ પ્રકારની ખાસ ગ્રીન ચટણીની રેસિપી...