• Gujarati News
  • Try This 5 Oil Free And Law Calorie Snacks In The Dinner.

5 ઓઈલ ફ્રી લો કેલેરી સ્નેક્સ, તહેવારોમાં ડિનરને બનાવી દેશે હળવા ફૂલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીની મિઠાઈ ચાખ્યા વગર રહીના શકાય અને પાછું વજન વધવાની પણ ચિંતા થાય. ત્યારે શું કરવું? ડાયેટ પ્લાન કરવું જોઈએ. બને ત્યાં સુધી ડિનરમાં લાઈટ વાનગી ખાવાનો આગ્રહ રાખો. તહેવારોની સિઝન છે, ઘરે મહેમાનો આવે છે એટલે કંઈક નવું અને ચટાકેદાર પણ બનાવવું પડે. ત્યારે ચોક્કસથી બનાવો ઓઈલ ફ્રી સ્નેક્સ. આથી જો તેલવાળા નાસ્તા વધારે ખવાય ગયા હોય તો પણ સ્વાસ્થ્યની ચિંતા નહી. અને પાછો સ્વાદ તો ખરો જ. એટલે જ આજે અમે તમારી માટે 5 ઓઈલ ફ્રી સ્નેકસની રેસિપી લઈને આવ્યા છીએ. જેને તમે તહેવારમાં સાંજના ડિનરમાં ચોક્કસથી ટ્રાય કરી શકો છો.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, 5 ઓઈલ ફ્રી સ્નેક્સની રેસિપી...