મજા માણીએ રંગીલા ગુજરાતીઓ ખુશ થઈ જાય તેવી 10 વાનગીઓની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીઓ ખાવાપીવાના બહુ શોખીન હોય છે અને તેમાં પણ રંગીલા ગુજરાતીઓની તો વાત જ નિરાળી હોય છે. સવારે ગાર્ડનમાં ચાલવા જાય તો પણ, બહાર આવીને થોડું ચટપડું પેટમાં પધરાવે નહીં તો તેમનો આખો દિવસ બગડે.

આજે અહીં એવી 10 વાનગીઓની રેસિપી આપવામાં આવી છે, જેમના પાછળ ગુજરાતીઓ છે દિવાના, નામ પડતાં ચાલુ થઈ જાય લાળ ટપકવાની.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, રંગીલા ગુજરાતીઓની મનપસંદ 10 વાનગીઓ.....

તમે પણ કોઇ નવી વાનગી બનાવી હોય તો નીચે આપેલા ઇમેલ એન્ડ્રેસ પર મોકલી શકો છો. અમે તમારા નામ સાથે અહીં આપશું.

divyabhaskarwebsite@gmail.com