• Gujarati News
  • These Are The 10 Special Swaminarayan Recipe For Bhagvan Thal

સ્વામિનારાયણ ખીચડી સાથે, પ્રભુને ધરાવો 10 વાનગીનો સ્પેશિયળ થાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અમે તમારી માટે સ્વામિનારાયણ ભગવાનને ધરાવવામાં આવતા સ્પેશિયલ થાળની રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં અમે સ્વામિનારાયણ ખીચડી-કઢી સાથે મળીને 10 સ્પેશિયલ વાનગીની રેસિપી લાવ્યા છીએ. સ્વામિનારાયણ મંદિરમાં મળતી ખીચડીનું નામ સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી ગયું ને? આપણને હંમેશા એવો પ્રશ્ન થાય કે, આ ખીચડી બનતી કઈ રીતે હશે કે, આટલી સ્વાદિષ્ટ લાગે છે. બસ તો આજે અમે તમારી માટે આ સ્પેશિયલ ખીચડીની રેસિપી લઈને આવ્યા છીએ. સાથે જ ભગવાનને ધરાવવામાં આવતી બીજી પણ 9 સ્પેશિયલ સ્વામિનારાયણ વાનગીની રેસિપી લાવ્યા છીએ. બસ તો આઝે જ નોંધી લો આ વાનગીઓની રેસિપી અને ત્યાર બાદ પ્રભુને ખુશ કરો ધરાવીને, સ્પેશિયલ 10 વાનગીનો થાળ.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, 10 પ્રકારની સ્વામિનારાયણ વાનગીની રેસિપી...
photo and recipe courtesy : BAPS Swaminarayan Sanstha(www.swaminarayan.org)