• Gujarati News
  • Man Charged With Molesting Sleeping Female Passenger's Breasts On Flight

ફ્લાઇટમાં ઉંઘતી સ્ત્રીના શર્ટમાં હાથ નાખતા ઝડપાયેલ NRIને બે વર્ષની સજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના વર્જિનિયામાં રહેતા 39 વર્ષીય સૌરભ અગ્રવાલને ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ વર્જિનિયા કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. એફબીઆઇના સ્પેશિયલ એજન્ટે કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા. જેમાં સૌરભ અગ્રવાલ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, 10 એપ્રિલ મિઆમીથી વોશિંગ્ટન જતી ફ્લાઇટમાં તેની બાજુની સીટમાં બેઠેલી મહિલાની સૌરભે જાતીય સતામણી કરી હતી.

એફબીઆઇ રિપોર્ટ અનુસાર સૌરભની બાજુમાં બેઠેલ યુવતી ઉંઘી ગઇ ત્યારે સૌરભે તેના શર્ટમાં હાથ નાંખીને સેક્સુઅલ હેરેઝમેન્ટ જેવું દુષ્કૃત્ય આચર્યું હતું.

યુવતી સાથે ફ્લાઇટમાં શું બન્યું હતું તે જાણવા માટે સ્લાઇડ બદલો...