• Gujarati News
  • Indian origin Woman Shortlisted For 'best Job In World'

NRI આશા પટેલને ઓસ્ટ્રેલિયામાં ડ્રીમ જોબ મળશે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુકેમાં રહેતી ભારતીય મૂળની મહિલા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટેસ્ટ માસ્ટરની પોસ્ટ માટે શોર્ટ લિસ્ટ થઇ છે. ઓસ્ટ્રેલિયન ટૂરિઝમ દ્વારા વન ઓફ ધ બેસ્ટ જોબ્સ ઇન ધ વર્લ્ડ ટાઇટલ હેઠળ જાહેરાત કરવામાં આવેલ 6 પોઝિશન્સ માટે 6,00,000 એપ્લિકેશન આવી હતી.
યુકેના લિસેસ્ટરમાં રહેતી 30 વર્ષીય આશા પટેલે ઓસ્ટ્રેલિયમ ટૂરિઝમે જાહેરાત કરેલ જોબ માટે એપ્લિકેશન મોકલી હતી. ફાઇનલ રાઉન્ડ માટે શોર્ટલિસ્ટેડ લોકોમાં આશાએ સ્થાન મેળવ્યું છે.

ફૂડ ટેસ્ટિંગની જોબ માટે અડધો કરોડ રૂપિયા, ઇનામ અંગે વધુ જાણવા તસવીર બદલો...