યુએસબીના કો-ફાઉન્ડર NRI ઇન્વેન્ટરનું સન્માન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કમ્પ્યૂટર જાયન્ટ ઇન્ટેલ કંપની સાથે વર્ષોથી સંકળાયેલા ઇન્ડિયન – અમેરિકન કમ્પ્યૂટર આર્કિટેક્ટ અજય ભટ્ટ મૂળ વડોદરાના છે. આ 56 વર્ષીય NRI ઇન્વેન્ટરે બહોળા વપરાશમાં આવતી યુનિવર્સલ સિરીયલ બસ (યુએસબી), એક્સલરેટેડ ગ્રાફિક્સ જેવી ટેક્નોલોજીની શોધ સાથે સંકળાયેલા છે. આ ગુજ્જુ ઇન્વેન્ટરને યુરોપિયન ઇન્વેન્ટર એવોર્ડ-2013નો એવોર્ડ મળ્યો છે.

યુરોપિયન પેટન્ટ ઓફિસ દ્વારા અજય ભટ્ટ દ્વારા કો-ફાઉન્ડેડ યુએસબીને એવોર્ડ આપવામાં આવ્યો છે. યુરોપિયન પેટન્ટ ઓફિસે યુએસબીને સિલિકોન ચિપ પછીની કમ્પ્યૂટિંગ વર્લ્ડની અત્યંત મહત્વની શોધ ગણાવી છે.

કેવા ઇન્વેન્ટરને એવોર્ડ આપવામાં આવ્યા છે જાણવા માટે સ્લાઇડ બદલો...