• Gujarati News
  • 1985 Mystery Of Female Remains Washing Ashore Solved

ફિલ્મ જેવી મર્ડર મિસ્ટ્રીઃ 28 વર્ષે કેસ સોલ્વ થયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘણાં વર્ષો સુધી ગ્લોરિયા હેમ્પટન અને તેની બહેન બર્નિસા ડેવિસ પોલીસને એવું સમજાવવા મથતી હતી કે વર્ષો પહેલા તેમની માતાની હત્યા થઇ હતી અને તેના શરીરના ટુકડા કરીને ફેંકી દેવામાં આવ્યા છે, પરંતુ કોઇ તેમની વાત પર ધ્યાન આપતા ન હતા.

ઘટનાની સાર્જન્ટ બક મેકકુલ્લીએ વિગતે તપાસ કરતાં જાણકારી મળી કે વર્ષો પહેલા આ પ્રકારે એક મૃતદેહ મળી આવ્યો હતો, ચોક્કસથી આ મૃતદેહ આ પેલી બહેનોની માતા નિલ્સા પડિલ્લાનો હોવો જોઇએ.

ગ્લોરિયા અને બર્નિસાના જણાવ્યાનુસાર, જ્યોર્જ નુનેઝ નામક વ્યક્તિ તેમની માતાનો બોયફ્રેન્ડ હતો અને તેણે તેમની માતાની હત્યા કરી હતી અને તેના મૃતદેહના ટુકડા કરી, લાશને સગેવગે કરી દીધી હતી.

લાશ મળ્યા બાદ વર્ષો જૂનો કેસ રિ-ઓપન થયો...વધુ માહિતી માટે સ્લાઇડ બદલો...