ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» USA indian College Student Killed by Pickup Driver After Minor Car Accident

  US:ભારતીય યુવતીને જાણી જોઈને ટ્રક ચાલકે કચડી, ડેન્ટલમાં કરતી'તી અભ્યાસ

  divyabhaskar.com | Last Modified - Nov 14, 2017, 03:51 AM IST

  સામાન્ય ઝઘડા બાદ પિક-અપ ટ્રક ચલાવનાર ડ્રાઈવરે જાણી જોઈને તેના પર ટ્રક ચઢાવી દીધો
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   એનઆરજીડેસ્કઃ અમેરિકામાં કાર અકસ્માતમાં એક 18 વર્ષીય ભારતીય અમેરિકન સ્ટુડન્ટનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સામાન્ય ઝઘડા બાદ પિક-અપ ટ્રક ચલાવનાર ડ્રાઈવરે જાણી જોઈને તેના પર ટ્રક ચઢાવી દીધો.
   શું છે સમગ્ર ઘટના?

   - ન્યુયોર્ક ડેલી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, ગત ગુરુવારે ડેન્ટલનો અભ્યાસ કરી રહેલી તરનજીત પરમાર તેના ઘરે જઈ રહી હતી.
   - આ દરમિયાન લેવિટાઉનના ગાર્ડિનર એવે પાસે હેમ્પસ્ટીડ ટર્નપાઈકમાં તેનો સામાન્ય અકસ્માત થયો.
   - ત્યારબાદ તેના અને પિકઅપ ટ્રક ચાલક વચ્ચે સામાન્ય વિવાદ થયો.
   - જ્યારે તે તેના દુર્ઘટનાગ્રસ્ત વાહનને જોવા માટે બહાર આવી, તો પિકઅપ ટ્રક ચાલકે તેનો ટ્રક ઝડપથી પરમાર પર ચઢાવી દીધો અને ફરાર થઈ ગયો.
   માતા સાથે કરી રહી હતી વાત

   - ફરિયાદમાં પરમારના પિતાએ લખાવ્યું છે કે, તે સમયે તે ફોન પર તેની માતા સાથે વાત કરી રહી હતી.
   - પરમારના પિતા રણજીત પરમારે જણાવ્યું કે, તેણે મારી પત્નીને કહ્યું કે, 'હાય, મોમ....'
   - ત્યારબાદ તેણે બુમો પાડતા કહ્યું કે, ઓહ, નો, સ્ટોપ... અને પછી ફોન કપાઈ ગયો, ત્યારબાદ ત્યાંથી કોઈ જવાબ ન આવ્યો.
   10 મિનિટ દૂર હતું ઘર

   - આ ઘટના બાદ આસપાસના લોકોએ પરમારને નસાઉ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટર સુધી પહોંચાડી.
   - અહીંયા તેના માથામાં અને છાતીમાં ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થઈ ગયું.
   - નોંધનીય છે કે, પરમાર એડેલ્ફી યુનિવર્સિટીમાં ડેન્ટલનો અભ્યાસ કરતી હતી.
   -જે સમયે અકસ્માત થયો, તે સમયે તે તેના ઘરેથી માત્ર 10 મિનિટના અંતરે હતી.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: USA indian College Student Killed by Pickup Driver After Minor Car Accident
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top