ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» US DEPORT Racist campaign mailers target on Asian school board candidates

  USમાં પટેલ મહિલા વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરથી રોષ, ડિપોર્ટ કરવાની માંગ

  divyabhaskar.com | Last Modified - Nov 04, 2017, 08:12 AM IST

  દાવો કરવામાં આવ્યો હતો કે ચીની અને ભારતીય મૂળના લોકો આ શહેર પર પોતાનો અધિકાર જમાવવા માંગે છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાઃ USમાં એશિયન-અમેરિકન સ્કૂલ બોર્ડના બે ઉમેદવારો વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા પોસ્ટકાર્ડ લેટર બોક્સ દ્વારા ન્યૂજર્સીના ઘણા લોકો સુધી પહોંચતા શહેરમાં સમુદાયના સભ્યો વચ્ચે ભારે રોષ પેદા થયો છે.
   શું છે સમગ્ર ઘટના?

   - ન્યૂજર્સીમાં એડિસન સિટીના રહેવાસીઓએ તેમના ઈ-મેઈલ આ અઠવાડિયે અજાણ્યા પત્રો મળ્યા હતા.
   - જેમાં સ્કૂલ બોર્ડના ઉમેદવાર ભારતીય મૂળની અમેરિકી નાગરિક ફાલ્ગુની પટેલ અને ચીની મૂળનો અમેરિકી નાગરિક જેરી શીને પોતાના દેશમાં પાછા મોકલવાની માંગણી કરવામાં આવી હતી.
   - તેમજ દાવો કરવામાં આવ્યો હતો કે ચીની અને ભારતીય મૂળના લોકો આ શહેર પર પોતાનો અધિકાર જમાવવા માંગે છે.
   ડિપોર્ટ કરવાની માંગણી

   - 'મેક એડિશન ગ્રેટ અગેઈન' લખેલા બેનર પોસ્ટકાર્ડમાં જેરી અને ફાલ્ગુનીના ચહેરો લગાવવામાં આવ્યો છે.
   - તસવીર પાસે ડિપોર્ટ(દેશ પાછા મોકલો)નું લખાણ પણ લખેલું જોવા મળે છે.
   - એડિશનમાં રહેતા ઘણા લોકો ઈ-મેઈલ દ્વારા પહોંચેલા પોસ્ટકાર્ડમાં લખ્યું છે કે, જેરી શી અને ફાલ્ગુની પટેલને અમારા સ્કૂલ બોર્ડ પર અધિકાર જમાવતા રોકવામાં આવે.
   - પત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ચીની તેમજ ભારતીય અમારા શહેર પર કબ્જો જમાવી રહ્યા છે.
   - બસ... હવે વધારે નહીં, બહું થયું.
   વંશીય ટિપ્પણી લખેલા પત્રોથી આઘાત

   - ભારતીય મૂળના અમેરિકી કોંગ્રેસ સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ પ્રકારની વંશીય ટિપ્પણી લખેલા પત્રો વિશે સાંભળીને આધાત લાગ્યો છે.
   - તેમણે કહ્યું છે, અમારો દેશ પ્રવાસીઓનો દેશ છે અને અમારો રાષ્ટ્રીય પર્યાવરણ અને વિવિધ સંસ્કૃતિઓના દર એ વ્યક્તિના સૂત્રનો બનેલો છે જે અમેરિકાના સ્વપ્નને પૂર્ણ કરવામાં વિશ્વાસ રાખે છે.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US DEPORT Racist campaign mailers target on Asian school board candidates
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top