ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» US 40 year old gujarati Motel Owner akash talati Killed In Shootout

  US: ગુજરાતી મોટેલ માલિકનું અંધાધૂંધ ફાયરિંગમાં મોત, સુષ્માએ કર્યો સંપર્ક

  divyabhaskar.com | Last Modified - Nov 13, 2017, 11:24 AM IST

  ગોળીબારમાં તેની સાથે કામ કરતા અન્ય કર્મચારીઓ પણ ગંભીર રીતે ઘાયલ
  • ગોળીબારમાં આણંદના લાંભવેલ રોડ પર રહેતા અને આણંદ આર્ટસ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલના 40 વર્ષીય પુત્રનું મોત
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોળીબારમાં આણંદના લાંભવેલ રોડ પર રહેતા અને આણંદ આર્ટસ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલના 40 વર્ષીય પુત્રનું મોત
   ન્યુયોર્કઃ અમેરિકાના નોર્થ કેરોલિનામાં વધુ એક ગોળીબારની ઘટના બની છે. આ ગોળીબારમાં આણંદના લાંભવેલ રોડ પર રહેતા અને આણંદ આર્ટસ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલના 40 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું છે. તેમજ તેની સાથે કામ કરતા અન્ય ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બનાવથી સમગ્ર ચરોતરમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
   શું છે સમગ્ર ઘટના?

   - પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે રાત્રે 2 વાગ્યે સુરક્ષાકર્મિઓએ એક વ્યક્તિને ક્લબમાંથી બહાર દેખાયો હતો.
   - ત્યારબાદ તેણે ક્લબમાં અંદર ઘૂસીને અંધાધૂંદ ફાયરિંગ કરી દીધું હતું.
   - ક્લબના સુરક્ષાકર્મિઓએ પણ જવાબી ફાયરિંગ કર્યું હતું.
   - જેમાં અંદાજે 5થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ફાયરિંગના ભોગ બનનારાઓમાં આણંદના 40 વર્ષીય બિઝનેસમેન આકાશ તલાટી પણ સામેલ હતા.
   સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

   - આકાશને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
   - પોલીસે આ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે, આકાશ ગુજરાતના આણંદનો રહેવાસી હતો. તે નોર્થ કેરોલિના સ્ટેટના ફાયટેવિલી શહેરમાં એક ક્લબ ચલાવતા હતા.
   - શનિવારે રાત્રે એક શખ્સને ક્લબમાંથી બહાર કાઢી મૂકાયો હતો.
   - ત્યારબાદ તે કારમાં ગયો અને તેની ગન લઈને બહાર આવ્યો હતો.
   - પોલીસ પ્રમાણે, ક્લબના સુરક્ષાકર્મીઓની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ગોળીઓ વાગી છે.
   સુષ્મા સ્વરાજ પરિવારને કરશે મદદ

   - ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રવિવારે કહ્યું કે, સરકાર આકાશ તલાટીના પરિવારના સંપર્કમાં છે.
   - સુષ્મ સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું કે, અમેરિકામાં ભારતીય દૂતાવાસે મને ભારતીય મૂળના અમેરિકી નાગરિક આકાશ તલાટીના મૃત્યુંની અંગે માહિતી આપી છે.
   - સુષ્માએ વધુમાં કહ્યું કે તલાટીને એક વ્યક્તિએ ગોળી મારી, જેને તેમની ક્લબમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
   - તેના જવાબમાં સુરક્ષા ગાર્ડ્સે ગોળીબાર કર્યો, જેમાં હુમલાખોર ઈજાગ્રસ્ત થયો હતો.
   - તેમણે કહ્યું કે, અમે મૃતકના પરિવારના સંપર્કમાં છે અને અમે તેમને તમામ મદદ ઉપલબ્ધ કરાવીશું.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ આકાશ તલાટીની વધુ તસવીરો
  • શનિવારે રાત્રે થયું ફાયરિંગ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે રાત્રે થયું ફાયરિંગ

  • શનિવારે રાત્રે એક શખ્સને ક્લબમાંથી બહાર કાઢી મૂકાયો હતો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે રાત્રે એક શખ્સને ક્લબમાંથી બહાર કાઢી મૂકાયો હતો

  • આકાશે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આકાશે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

  • સુષ્મા સ્વરાજ પરિવારને કરશે મદદ

  • જવાબમાં સુરક્ષા ગાર્ડ્સે પણ ગોળીબાર કર્યો હતો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જવાબમાં સુરક્ષા ગાર્ડ્સે પણ ગોળીબાર કર્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US 40 year old gujarati Motel Owner akash talati Killed In Shootout
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top