ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Success story of gujarati girl payal gupta designer in usa

  US: 9 વર્ષની નાની વયે લાગેલી એક નાની ઠેસ આજે સફળ મહેંદી ડિઝાઈનર બનાવી ગઈ

  divyabhaskar.com | Last Modified - Nov 04, 2017, 08:12 AM IST

  માત્ર નવ વર્ષની ઉંમરે ખારીશીંગ ચણા વેચનારા પાસેથી કોર્ન બનાવતા શીખી
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડેલાવર(રેખા પટેલ દ્વારા): એક હળવી ઉપેક્ષા શોખને પેશન( ઝનુન) માં ફેરવી શકે છે, ડેલાવર પાયલ ગુપ્તાની વાત કંઇક આવીજ છે. નવ વર્ષની નાની ઉંમરે લાગેલી એક નાની ઠેસ તેને આજની સફળ મહેંદી ડિઝાઈનર બનાવી ગઈ. ભરતગુંથણ, પેઈન્ટીંગ, મહેંદી વગેરે આર્ટનો શોખ પાયલને નાનપણથી હતો. પાયલના પિતા જંગલ ખાતામાં હોવાને કારણે વડોદરાથી તેને બે વર્ષ માટે સાપુતારા જિલ્લાના વાંસદા રહેવાનું બન્યું.
   નાનકડા ગામમાં આવા શોખ પુરા કરવા ખાસ સુવિદ્યાઓ મળતી નથી આવામાં બાજુના ઘરે મુંબઈથી જાન આવવાની હતી. તે સમયમાં ગામડામાં મહેંદીના કોર્ન ઉપલબ્ધ નહોતા આથી મહેંદીના કોર્ન મુંબઈથી આવવાના હતા અને ત્યાથી લઈને આવવાના હતા. પાયલને કોર્નથી મહેંદી મુકવાનું પાડોશના માસીએ અગાઉથી કહી રાખ્યું હતું. પરંતુ એ દિવસે કોઈએ તેને યાદ કરીને બોલાવી નહિ. બીજા દિવસે સવારે અગાસીમાં બધા મહેમાનોએ રાત્રે મુકેલી સુકાઈ ગયેલી મહેંદી ઉતારીને ઢગલો કરી તો આ નાનકડી પાયલે બધું ભેગું કરી તેમાં પાણી રેડી ફરી મુકવા લાયક બનાવવા પ્રયત્ન કર્યો. તેના મમ્મી રોહિણીબેને આ જોયું અને તેમને દુઃખ થયું કે દીકરીનો આ શોખ પૂરો નથી થતો. છેવટે તેમણે સમજાવ્યું કે શોખ પૂરો કરવા પહેલા જાતે બધું બનાવતા શીખવું જરૂરી છે અને અહીંથી એક નવી પાયલનો જન્મ થયો.
   માત્ર નવ વર્ષની ઉંમરે ખારીશીંગ ચણા વેચનારા પાસેથી કોર્ન બનાવતા શીખી. તેના મોટાભાઈએ મહેંદીની ચોપડી પોસ્ટમાં મંગાવી તેને ગીફ્ટ આપી અને બે વર્ષમાં તે સરસ ડીઝાઈન કરતી થઇ ગઈ હતી. ત્યાં સુધીમાં તેઓ પાછા વડોદરા આવી ગયા. અહી જોઈતી વસ્તુઓ સહેલાઇથી મળી રહેતા તેણે દરેક આર્ટ ઉપર હાથ અજમાવ્યો અને દરેક ઉપર પ્રભુત્વ મેળવવા લાગી. ખુબ નાની વયથી લગ્નમાં દુલ્હનની મહેંદીથી લઇ મેકઅપ, હેરસ્ટાઈલ સુધીનું બધું જાતેજ શીખી તેનો ઉપયોગ કરવા લાગી.
   2006માં લગ્ન કરીને અમેરિકામાં પેન્સીલવેનિયા સ્ટેટમાં આવવું બન્યું. શરૂઆતમાં જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું હતું, તેમાય એક દીકરીને જન્મ આપ્યા પછી તેની સારસંભાળમાં મોટાભાગનો સમય નીકળી જતો. આ દરમિયાન તેના શોખ પ્રમાણે ફ્રેન્ડસ અને ફેમીલીના લગ્ન પ્રસંગમાં બહુ હોંશભેર મહેદી મૂકી આપતી. તેની મહેંદીમાં વિવિધતા ઉપરાંત વહેતી નદીનો એકઘાર્યો પ્રવાહ છે. જે બીજાઓ કરતા તેને અલગ પાડે છે.
   આ દરમિયાન જે જીમમાં તે જતી હતી ત્યાં એક ચેરીટી ઇવેન્ટ હતી. જ્યાં તેણે પોતાનું ટેબલ મુક્યું. તેણે અનુભવ્યું કે બીજાઓ કરતા તેનું ટેબલ વધારે બીઝી હતું. મહેંદીની આટલી બધી માંગ જોઈ તેને અહીના કલ્ચર પ્રોગ્રામમાં ભાગ લેવાની ઈચ્છા થઇ આવી. તેના જણાવ્યા પ્રમાણે આ માટે તેના પતિ પલાશ ગુપ્તાએ ખુબ સપોર્ટ કર્યો હતો જેના કારણે તે થોડા સમયમાં ઘણું અચીવ કરી શકી.
   આજે તેની કળા માત્ર ઇન્ડિયન લગ્નમાં બ્રાઈડલ મહેંદી સુધી સીમિત ના રહેતા અમેરિકન સ્કુલ, કોલેજ, હોસ્પિટલ, લાઈબ્રેરીમાં બુક રીડીન્ગ્સ અને બીજી કેટલીય ઇવેન્ટો સુધી પહોચી ગઈ છે. આજકાલ અમેરિકામાં હેના આર્ટસનું ખુબ ચલન વધી ગયું છે. આહીના લોકોએ પણ આ આર્ટને અપનાવી લીધી છે. પાયલ કેટલીક ચેરીટી ઈવેન્ટ્સ પણ કરે છે તેમાંથી આવતી આવકને નાના બાળકોના ભણતર માટે વાપરવાનું કાર્ય કરે છે.
   આ સાથે તે પેઈન્ટીંગ પણ ખુબજ સુંદર કરે છે. સાથે રંગોળી પણ અવનવી ડીઝાઇનની અલગ અલગ વસ્તુઓ વાપરીને બનાવે છે. અહી પણ તેની કલાકારીગરી ઝલકી આવે છે. કે શોખને માત્ર પોતાના સુધી નાં રાખતા તેને વિસ્તરતું રાખવામાં આવે ત્યારે તે પોતાની સાથે બીજાને પણ ખુશી આપી જાય છે."
   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Success story of gujarati girl payal gupta designer in usa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top