તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂજર્સીમાં પ્રમુખ સ્વામીનું થયુ હતું ભવ્ય સ્વાગત, આવો હતો માહોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂજર્સીઃ છેલ્લા ઘણા સમયથી બિમાર પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા છે, પ્રમુખ સ્વામીએ સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હોવાના સમાચારથી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. પ્રમુખ સ્વામીની અંતિમ વિધિ 17 ઓગસ્ટે કરાશે અને 14થી 17 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ જિલ્લાના હરિભક્તો માટે અંતિમ દર્શનનું આયોજન કરાયું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રમુખ સ્વામીના હરિભક્તો છે, અમેરિકા સહિતના દેશોમાં રહેતા હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઇ છે અને તેઓ અંતિમ દર્શનાર્થે સાંળગપુર આવવાની તૈયારી કરી રહ્યાં છે. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 2014માં અમેરિકાની મુલાકાત લીધી હતી ત્યારે તેમના દર્શન મેળવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેની તસવીરો આજે આ દુઃખદ ઘડીએ અમે રજૂ કરી રહ્યાં છીએ...
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો