ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» New Developer of the Year Andy Patel and Hemant Patel Visions Hotels in us

  USમાં પટેલ હોટલ માલિક 'ન્યૂ ડેવલપર ઓફ ધ યર', 42 હોટેલના છે માલિક

  divyabhaskar.com | Last Modified - Nov 14, 2017, 02:55 PM IST

  ભારતની 23 જરૂરિયાતમંદ શાળાઓને મફત નાસ્તો ઓફર કરે છે અને અન્ય પડકારોમાં મદદ કરે છે
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાઃ વિઝન હોટેલ્સની હિલ્ટન બ્રાન્ડ્સે 15 વર્ષથી વધુ સમય માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. એન્ડી પટેલ(અરુણભાઈ પટેલ) કહે છે કે, સફળતાની ચાવીના બે મુખ્ય ગણ છે, એક ખૂબ જ પ્રોફેશનલ ટીમ અને બીજુ છે કે, દરેક મહેમાનને રાજાની જેમ સર્વિસ આપવી. એન્ડીએ વધુમાં કહ્યું કે, તેમની ટીમના સભ્યોને મહેમાનોની સંભાળ લેવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે, મહેમાનોને સંતોષ આપવા અને બહેતર સર્વિસ આપવા માટે મેનેજરની મંજૂરી વગર નિર્ણયો લેવા તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
   એન્ડીએ ટાઇની સ્મિલિંગ ફેસીઝ શરૂ કરી

   - એન્ડી અને તેમની વિઝન હોટલ્સની ટીમ માત્ર 42 હોટલ્સ નથી ચલાવતી કે ઓપરેટીવ કરતી પરંતુ સમુદાયને મજબૂત કમિટમેન્ટ આપે છે અને 'વધુ સારું શેર કરો, તો આ દુનિયામાં વધુ સારુ થશે' સૂત્ર પર ભાર મૂકે છે.
   - વિઝન્સ હોટેલ્સએ યુ.એસ. અને ભારતમાં તેમની સામૂહિક સેવાના હિસ્સા કરતાં વધુ કાર્ય કર્યું છે.
   - એન્ડીએ ટાઇની સ્મિલિંગ ફેસીઝ શરૂ કરી છે, જે ભારતની 23 જરૂરિયાતમંદ શાળાઓને મફત નાસ્તો ઓફર કરે છે અને અન્ય પડકારોમાં મદદ કરે છે.
   15 વર્ષ પહેલાની નાની ઈવેન્ટ આજે કાર્નિવલમાં પરિવર્તિત

   - અરુણ પટેલની હોસ્પિટાલીટીની પ્રકાશ અને હૂંફ ફેલાવવી એ માત્ર પૂરતી નથી.
   - 15 વર્ષ પહેલા હેમ્પટન ઈન ઓલિયન ખાતે એન્ડીએ ક્રિસમસની મોસમ દરમિયાન સાન્ટા ઇવેન્ટ યોજવાનું નક્કી કર્યું જ્યાં તેમણે સાન્ટા સાથે બાળકોના ફોટા લેવા માટે ફોટોગ્રાફરને ભાડે રાખ્યા હતા; અને આજે તે મોટી રજાઓના કાર્નિવલમાં પરિવર્તિત થયો છે.
   - હવે, દરેક સમુદાયમાં વિઝન્સ હોટલની માલિકી છે, તેઓ સાંતા કાર્યક્રમને સમુદાયમાં વિસ્તારિત કરે છે અને જરૂરિયાતમંદ લોકો માટે ખોરાક એકત્રિત કરે છે.
   - એન્ડી એમ પણ સૂચવે છે કે દરેક હોટલને થેંક્સગિવીંગ અને ક્રિસમસ દરમિયાન હોસ્પિટલમાં તેમના પ્રિયજનોની મુલાકાત લેનારાઓ માટે મફત રૂમ આપવો જોઈએ.
   - વિઝન્સ હોટેલ્સ આ વિસ્તારમાં સ્થાનિક હોસ્પિટલોને મફત રહેઠાણ માટે પ્રોત્સાહન આપે છે.
   વિઝન હોટલ્સનું મુખ્ય બજાર ન્યૂ યોર્કમાં

   - એન્ડી કહે છે કે, તે વર્ષો દરમિયાન એક પ્રોજેક્ટ માટે યોગ્ય સુપરિન્ટેન્ડેન્ટની ભરતી જેવા મહત્વપૂર્ણ પાઠ શીખ્યા છે. વિઝન હોટેલ્સનું પ્રાથમિક બજાર ન્યૂ યોર્ક છે, જ્યાં એન્ડી શેર કર્યું કે, અહીંયા મંજૂરી માટે લાંબો વિલંબ અને મોટા અવરોધોનો સામનો કરવો પડે છે.
   - અહીંયા મંજૂરી મળવી અઘરી છે. એન્ડી જણાવે છે કે, "ન્યૂ યોર્ક એ અમલદારશાહી છે અને ત્યાં બાંધકામ કરવાનું મૂશ્કેલ છે, પરંતુ હિલ્ટન અમારી સાથે સારી રીતે કામ કરે છે જેથી અમને બાંધકામ પૂર્ણ કરવામાં ઘણી મદદ મળે છે.
   - તેઓ હિલ્ટનની ઝડપી મંજૂરી પ્રક્રિયાને શ્રેય આપે છે અને શેડ્યૂલ પ્રમાણે તેની સાથે કામ કરે છે.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: New Developer of the Year Andy Patel and Hemant Patel Visions Hotels in us
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top