ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» India Man in usa Jailed 27 Years For Funding Al Qaeda terrorist al Awlaki

  USમાં અલકાયદાના આતંકીને ભારતીય કરતો હતો મદદ, 27.5 વર્ષની જેલ

  divyabhaskar.com | Last Modified - Nov 07, 2017, 09:12 AM IST

  આ મામલે મોહમ્મદના ત્રણ ભાઈઓને પણ સપ્ટેમ્બર 2015માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા
  • યાહ્યા ફારૂક મોહમ્મદ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યાહ્યા ફારૂક મોહમ્મદ
   અમેરિકાઃ USમાં ભારતીય મૂળના એક વ્યક્તિને 27.5 વર્ષની સજા થઈ છે. આ વ્યક્તિનું નામ યાહ્યા ફારૂક મોહમ્મદ છે અને તેના પર આતંકવાદીઓની મદદ કરવાનો આરોપ લાગ્યો છે. કોર્ટે ફારૂક મોહમ્મદને આતંકવાદી સંગઠન અલ-કાયદાના નેતા અનવર અલ-અવાકીને હજારો ડોલરની મદદ પહોંચાડવા અને તેના પર ચાલી રહેલા કેસની સુનાવણી કરી રહેલા જજની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો છે.
   2008માં અમેરિકન મહિલા સાથે કર્યા લગ્ન

   - 39 વર્ષીય મોહમ્મદ ઓહિયો યૂનિવર્સિટીમાંથી એન્જિનીયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો છે.
   - તેણે 2008માં એક અમેરિકાની મહિલા સાથે લગ્ન કર્યા હતા.
   - આ પહેલા આ મામલે મોહમ્મદના ત્રણ ભાઈઓને પણ સપ્ટેમ્બર 2015માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
   યમનમાં મળ્યો હતો અલ-અવાકીને

   - કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે, મોહમ્મદ યમન ગયો અન ત્યા તે અનવર અલ-અવાકીને મળ્યો હતો.
   - મુલાકાત કરીને તેણે નાણાકીય મદદ ઉપરાંત ઘણા આધુનિક હથિયાર અને અન્ય મદદ કરી હતી.
   - અલ અવકીએ મોહમ્મદની આ મદદનો ઉપયોગ અમેરિકન સૈન્ય વિરુદ્ધ જેહાદ ફેલાવવા માટે કર્યો હતો.
   2011માં માર્યો ગયો અલ-અવાકી

   - અલ-અવાકી અલ-કાયદાના મુખ્ય સભ્યોમાંથી એક હતો.
   - તેને અમેરિકાએ યમનમાં સપ્ટેમ્બર 2011માં એક ડ્રોન હુમલામાં મારી નાખવામાં આવ્યો હતો.
   - અલ-અવાકીને 2010માં આંતરરાષ્ટ્રીય આતંદવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
  • અલ-અવાકી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અલ-અવાકી

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India Man in usa Jailed 27 Years For Funding Al Qaeda terrorist al Awlaki
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top