ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Diwali and Annakut Celebration at baps temple Chicago USA

    US: શિકાગો BAPS મંદિર દિવાળીની ઉજવણી, આતશબાજીથી હરિભક્તો મંત્રમુગ્ધ

    divyabhaskar.com | Last Modified - Nov 15, 2017, 10:40 AM IST

    દિવાળીની ઉજવણી દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
    • +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમેરિકાઃ શિકાગોના બાર્ટલેટ ટાઉનમાં BAPS મંદિરમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. દિવાળીની ઉજવણી દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
      દિવાળી પર્વની ઉજવણી દરમિયાન અબાલ વૃદ્ધ માટે મંદિર પરિસરમાં સંતો દ્વારા અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત હરિભક્તોએ આનંદથી ભાગ લીધો હતો. આ પ્રસંગે આતશબાજી તથા ચોપડા પૂજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. બોર્ટલેટ ટાઉનમાં બીએપીએસ સંસ્‍થાનું એક સુંદર કલાત્‍મક સ્‍વામીનારાયણ મંદિર આવેલું છે. અહીંયા ભગવાનની મૂર્તિઓ સમક્ષ વિવિધ પ્રકારની મિઠાઇઓ સુંદર કલરોમાં ગોઠવવામાં આવી હતી અને તેને નિહાળીને હરિભક્‍તો મંત્રમુગ્ધ બન્‍યા હતા. ભારતીય સંસ્‍કૃતિનું યોગ્‍ય રીતે જતન થાય તેવા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.
      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Diwali and Annakut Celebration at baps temple Chicago USA
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top