ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Canada Long Lines at Apple Stores for iPhone X in toronto

  'સપનું છે આખી રાત ઊભા રહીને આઈફોન લેવો', -કેનેડામાં iphone 10ની રાહ જોતો ગુજરાતી

  divyabhaskar.com | Last Modified - Nov 04, 2017, 08:12 AM IST

  આઈફોન ચાહકો કલાકોથી આઈફોન સ્ટોરની બહાર લાઈન લગાવીને ઊભા છે, સવારે 8 વાગ્યે ખુલશે
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેનેડાઃ ટોરન્ટોમાં આવેલા સીએફ ટોરન્ટો ઈટોન સેન્ટર ખાતે આઈફોન 10ની ડિલીવરીનો પ્રારંભ આજે થઈ રહ્યો છે. આ માટે સ્થાનિક કેનેડિયનની સાથે ગુજરાતી લોકો પણ લાઈનમાં લાગ્યા હતા. આ અંગે ત્યાં રહેતા ગુજરાતી રુચિશ શાહે જણાવ્યું કે,‘હાલ રાતના એક વાગ્યો છે અને મને સવારે 8 વાગે ફોન મળશે, મારો લાઈનમાં 101મો નંબર છે, જોકે સ્ટોર પાસે માત્ર 1000 ફોન જ આજ માટે હોવાની વાત છે. જો આજે નહીં મળે તો મારે ઓનલાઈન જ પ્રિ-બુક કરવો પડશે.’
   આઈફોનની લોકપ્રિયતાને લઈને આજે સહુ વાકેફ છે. આઈફોન લોન્ચ થયા બાદ જ્યારે તેની ડિલીવરીનો પ્રારંભ થાય ત્યારે આઈફોન ચાહકો કલાકો સુધી આઈફોન સ્ટોરની બહાર લાઈન લગાવીને ઊભા રહે છે. સવારે 8 વાગ્યે આઈફોન સ્ટોર ખુલવાની રાહ જોઈને લાઈનમાં ઊભા રહેલા રુચિશ શાહે વધુમાં જણાવ્યું કે, 'હું છેલ્લા દસ વર્ષથી એપ્પલનો ક્રેઝી ફેન છે. હું એપ્પલના ફોનની એપ બનાવે છે અને તેનાથી કમાયેલા પૈસાથી તેણે 8 વર્ષ પહેલા સૌપ્રથમ મેકબુક અને આઈફોન 4 લીધો હતો. હું ભારત હતો ત્યારથી મને ઈચ્છા હતી કે એક વખત હું આ રીતે આખી રાતે લાઈનમાં ઊભા રહેવું છે. આ આઈફોન 10મી વર્ષગાંઠ પર લોન્ચ થયેલો ક્રાંતિકારી ફોન છે.'
   રુશિત શાહ પોતે એક આઈફોન ડેવલપર છે અને તે સિલ્વર કલરનો અને 256જીબી સ્ટોરેજના આઈફોન 10ની લાઈનમાં ઊભો છે. જેની પ્રાઈઝ 1727.26 કેનેડિયન ડોલર(અંદાજે 90000 રૂપિયા) છે.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ રાહ જોઈ રહેલા આઈફોન ચાહકોની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Canada Long Lines at Apple Stores for iPhone X in toronto
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top