Divya Bhaskar

Home » NRG » USA » BAPS organizes Diwali and Ankkut Program in America

BAPS દ્વારા અમેરિકામાં દિવાળી અને અન્નકુટનું આયોજન

Divyabhaskar.com | Updated - Oct 30, 2017, 10:37 PM

BAPS દ્વારા અમેરિકામાં દિવાળી અને અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સ્વામી હરિપ્રિયદાસ અને આનંદસેતુ જેવા સંત હા

  • BAPS organizes Diwali and Ankkut Program in America
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    રજાઇનામાં દિવાળી અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું
    કેનેડા: BAPS દ્વારા કેનેડાનાં રજાઇનામાં દિવાળી અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સ્વામી હરિપ્રિયદાસ અને આનંદસેતુ હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, હરિપ્રિયદાસ ઉત્તર અમેરિકાનું સંચાલન કરે છે અને તેઓ ટોરોન્ટોમાં રહે છે. કાર્યક્રમ દરિયાન હરિપ્રિયદાસ એ જણાવ્યું હતું કે, દિવાળી દરેક માનવીના બાહ્ય નહી પણ અંતરદીપને પ્રગટાવવાનું પણ પર્વ છે. રજાઇનાનાં ગુજરાતી સમાજના પ્રમુખ જીગર પટેલ, સભ્ય સમીર પટેલ અને ઉપપ્રમુખ વિજય ઠાકરે સ્વામી હરિપ્રિયાદાસ અને સ્વામી આનંદસેતુનું સ્વાગત કર્યું હતું.
    BAPS સ્વામીનારાયણ સત્સંગ મંડળ રજાઇના દ્વારા દિવાળી અન્નકુટ માટે તમામ ગુજરાતી સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્લેનકેયર્ન નેઇબરહૂડ રિક્રિએશન સેન્ટર ખાતે રાખવામાં આવ્યું હતું.
    (અહેવાલ: ડો, ધર્મેશ દવે)
    વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
  • BAPS organizes Diwali and Ankkut Program in America
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ગુજરાતી સમાજના પ્રમુખ જીગર પટેલ અને સભ્ય સમીર પટેલે સ્વામી હરિપ્રિયદાસ અને સ્વામી આનંદસેતુનું સ્વાગત કર્યું હતું
  • BAPS organizes Diwali and Ankkut Program in America
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વામી હરિપ્રિયદાસ
  • BAPS organizes Diwali and Ankkut Program in America
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વામી આનંદસેતુ
  • BAPS organizes Diwali and Ankkut Program in America
    દિવાળી અન્નકૂટનું આમંત્રણ પત્ર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending