ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Wife Of Indian Techie Shot Dead In US Invited To Trump Speech

    ટ્રમ્પના ભાષણમાં મહેમાન બની આ ભારતીય મહિલા, એન્જિનિયર પતિની થઇ હતી હત્યા

    divyabhaskar.com | Last Modified - Jan 31, 2018, 11:37 AM IST

    ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલા ગત વર્ષે અમેરિકામાં વંશીય હુમલાનો શિકાર બન્યા હતા.
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રસમાં તેમનું પહેલુ સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ આપ્યું ત્યારે આ પ્રસંગે હાજર મહેમાનોમાં દિવંગત ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાની પત્ની સુનૈના દુમાલા પણ સામેલ થઇ. ‘સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ’ યુએસ રાષ્ટ્રપતિ તરફથી દર વર્ષે અપાતું પારંપારિક ભાષણ છે. રાષ્ટ્રપતિ કોંગ્રેસના બન્ને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરે છે. જેમાં દેશની હાલત અંગે વિચારણા કરવામાં આવે છે.

      ગત વર્ષે થઇ હતી હત્યા

      ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલા ગત વર્ષે અમેરિકામાં વંશીય હુમલાનો શિકાર બન્યા હતા. ગત વર્ષે ઓલાઠે શહેરમાં શ્રીનિવાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કોંગ્રેસ સભ્ય કેવિન યોદરે સુનૈનાને આમંત્રણ આપ્યું છે. હૈદરાબાદના રહેવાસી એવા 32 વર્ષના શ્રીનિવાસની ત્યારે હત્યા થઇ જ્યારે તે પોતાના મિત્ર આલોક મદસાનીની સાથે કનસાસ શહેરમાં બેઠા હતા. ત્યારે અચાનક 51 વર્ષના એક નિવૃત નેવી ઓફિસરે નીકળી જાઓ મારા દેશમાંથી એમ કહીને તેમના પર ગોળી ચલાવી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Wife Of Indian Techie Shot Dead In US Invited To Trump Speech
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top