ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Indian American Doctor Helps Deliver Baby on Flight at Height of 35,000 Feet

  US:ભારતીય મૂળના ડોક્ટરે 35 હજાર ફૂટની ઉંચાઇએ વિમાનમાં કરાવી ડિલીવરી

  divyabhaskar.com | Last Modified - Jan 31, 2018, 01:00 PM IST

  ભારતીય મૂળના એક અમેરિકી ડોક્ટરે જમીનથી 35 હજાર ફૂટની ઉંચાઇએ ઉડી રહેલા વિમાનમાં એક મહિલાની ડિલીવરી કરાવી
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ન્યૂયોર્કઃ રજાઓ ગાળવા જઇ રહેલા ભારતીય મૂળના એક અમેરિકી ડોક્ટરે જમીનથી 35 હજાર ફૂટની ઉંચાઇએ ઉડી રહેલા વિમાનમાં એક મહિલાની ડિલીવરી કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

   વિમાનમાં કરાવી ડિલીવરી

   ભારતીય મૂળના ડોક્ટરને મહિલાની સફળ ડિલીવરી કરાવતાં સંપૂર્ણ રીતે સ્વસ્છ બાળકનો જન્મ થયો હતો જેની ખુશીમાં વિમાનના બધા યાત્રીઓએ જશ્ન મનાવ્યો હતો. આ વિમાન પેરિસથી ન્યૂયોર્ક જઇ રહ્યું હતું. હકીકતમાં એર ફ્રાન્સ ફ્લાઇટમાં જેવી સૂચના આપવામાં આવી કે એક 41 વર્ષીય મહિલાને એક સપ્તાહ પહેલા અચાનક પ્રસવ પીડા થવાની શરૂ થઇ ગઇ છે અને જો કોઇ ડોક્ટર હોય તો મદદ કરે.

  No Comment
  Add Your Comments
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian American Doctor Helps Deliver Baby on Flight at Height of 35,000 Feet
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top