ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Zakir Hussain with rakesh chaurasia in Delaware City

  જ્યારે વિદેશની ધરતી પર ગુજરાતીઓ બોલ્યા, 'વાહ ઉત્સાદ, વાહ'

  ડેલાવર (રેખા પટેલ દ્વારા) | Last Modified - Mar 26, 2018, 07:24 PM IST

  ડેલાવરમાં આ કાર્યક્રમનું આયોજન બંગાળી એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
  • તબલાં વાદક શ્રી જાકીર હુસેન અને મશહુર બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાની ક્લાસિકલ મ્યુઝીક ઇવેન્ટ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   તબલાં વાદક શ્રી જાકીર હુસેન અને મશહુર બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાની ક્લાસિકલ મ્યુઝીક ઇવેન્ટ

   એનઆરજી ડેસ્કઃ ડેલાવરમાં પ્રખ્યાત તબલાં વાદર ઝાકીર હુસૈન અને બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાની ક્લાસિકલ મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 600 લોકોથઈ ભરેલા હોલમાં નિરવતા હતી અને તમામ મંત્રમુગ્ધ થઇને આ મહાન કલાકારોના સંગીતના સૂરને લોકો સાંભળી રહ્યા હતા. ડેલાવરમાં આ કાર્યક્રમનું આયોજન બંગાળી એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં એકઠી થયેલી રકમમાંથી અમુક રકમ ભારતમાં 'ક્રાય' ઓર્ગેનાઇઝેશનમાં મોકલવામાં આવશે. ક્રાય ઓર્ગેનાઇઝેશન નાના બાળકોના હિતમાં કામ કરતી સંસ્થા છે.

   પ્રખ્યાત તબલાવાદક છે ઝાકીર હુસૈન

   - ઝાકીર હુસૈન એવી હસ્તી છે જેઓને પરિચયની કોઇ જ જરૂર નથી. સંગીત અને શાસ્ત્રીય તબલા વાદક તરીકે ઝાકીર હુસૈન દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલાં જ પ્રખ્યાત છે.
   - માત્ર ત્રણ વર્ષની ઉંમરે ઝાકીર હુસૈને પિતા પાસેથી તબલા વાદકની ટ્રેનિંગ લીધી છે. 11 વર્ષની ઉંમરે પ્રથમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેઓએ ફિલ્મજગતના ઘણાં ગાયકો અને અભિનેતાઓ સાથે પણ પ્રોગ્રામ આપેલા છે.
   - ભારત સરકાર દ્વારા તેમના 1988માં પદ્મશ્રી અને 1990માં પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓને સંગીતનો પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ પણ પ્રાપ્ત છે.

   રાકેશ ચોરસિયાની જુગલબંધીએ કરી કમાલ

   - આ ચેરિટી કાર્યક્રમમાં ઝાકીર હુસૈન સાથે જાણીતા બાંસુરી વાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના યુવાન ભત્રીજા બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાએ સંગત કરી હતી. રાકેશ ચૌરસિયા પણ 13 વર્ષની નાની ઉંમરથી કાકા સાથે પ્રોગ્રામમાં જતા હતા.
   - રાકેશ ચોરસિયાએ બાંસુરી વાદનની શરૂઆત રાગ યમનથી કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Zakir Hussain with rakesh chaurasia in Delaware City
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `