ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Wayfair Withdraws Ganesha Cutting Board, Apologizes After Hindus Protest

    ગણેશના ફોટાવાળા કટીંગ બોર્ડનો વિવાદ, યુએસની કંપનીએ માંગી માફી

    divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 12:55 PM IST

    ગણેશની કટીંગ કરેલા બોર્ડ વેચાણ માટે દર્શાવ્‍યા હતા. જેનો વિરોધ થતાં અંતે બજારમાંથી પરત ખેંચવામાં આવ્યા છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      બોસ્‍ટનઃ યુ.એસ.ના બોસ્‍ટનમાં હોમ ડેકોરેશન આઇટમનો ઓનલાઇન રીટેલ વેપાર કરતી જાયન્‍ટ કંપની વેફેરે ભગવાન ગણેશની કટીંગ કરેલા બોર્ડ વેચાણ માટે દર્શાવ્‍યા હતા. જેનો વિરોધ થતાં અંતે બજારમાંથી પરત ખેંચવામાં આવ્યા છે.

      યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ડ નેવાડા સ્‍થિત શ્રી રાજન ઝેડએ કંપનીને જણાવ્‍યું હતું કે ભગવાન ગણેશ હિન્‍દુઓની પૂજા માટે છે. જે મંદિરોમાં મુકાયેલી મૂર્તિ દ્વારા પૂજાય છે. તેમના ફોટા વાળા કટીંગ બોર્ડ મુકવાથી હિન્‍દુઓની ધાર્મિક લાગણી દુભાય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Wayfair Withdraws Ganesha Cutting Board, Apologizes After Hindus Protest
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top