ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Niket Shah of New Jersey was charged by the SEC with stealing USD 250,000

  US: પોન્ઝી સ્કિમમાં રોકાણ કરાવી ગુજરાતીએ 1.62 કરોડની છેતરપિંડી કરી

  divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 03:34 PM IST

  પોતે એક સફળ બિઝનેસમેન છે તેવું કહી નિકેત શાહે આ કૌભાંડ કર્યુ
  • ગુજરાતી નિકેત શાહેર 'સ્પાર્ક ટ્રેડિંગ ગ્રુપ' હેઠળ લોકો પાસે કરાવ્યું રોકાણ (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતી નિકેત શાહેર 'સ્પાર્ક ટ્રેડિંગ ગ્રુપ' હેઠળ લોકો પાસે કરાવ્યું રોકાણ (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં વસતા ગુજરાતી મૂળના નાગરિક નિકેત શાહ સામે પોન્ઝી સ્કિમમાં તેના મિત્રો અને સહકર્મચારીઓએ રોકેલા અઢી લાખ ડોલર (1.62 કરોડ રૂપિયા)ની છેતરપિંડીનો કેસ થયો છે. ન્યૂયોર્કમાં રહેતા નિકેત શાહ સામે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. જે હેઠળ કોર્ટે શાહની તમામ મિલકતો જપ્ત કરવાનો ઓર્ડર આપ્યો છે. બ્રૂકલીનની ફેડરલ કોર્ટમાં ગત 22 માર્ચના રોજ થયેલી SEC ફરિયાદ અનુસાર, શાહ જેનું વેચાણ કરતો હતો તે બે ફંડ કંપનીઓમાં પંદર કરતા વધુ રોકાણકારોના પૈસાનું ફ્રોડ કરવા માટે સ્પાર્ક ટ્રેડિંગ ગ્રુપનો ઉપયોગ કર્યો હતો.

   - કોર્ટમાં દાખલ કરેલી અરજી અનુસાર, નિકેત શાહે પોતે એક સફળ બિઝનેસમેન છે તેવું કહીને તેની કંપની 'સ્પાર્ક ટ્રેડિંગ ગ્રુપ'માં અંદાજિત 15થી વધુ લોકો પાસેથી ફંડ માટ રોકાણ કરાવ્યું હતું.
   - આ પૈસાનો રોકાણકારો કેવી રીતે ઉપયોગ કરશે તે દર્શાવવા શાહે જ્યારે કંપની નુકસાન કરી રહી હતી, ત્યારે નફો દર્શાવીને નાણાકીય અહેવાસ સાથે ચેડાં કર્યા હતા.
   - કોર્ટની ફરિયાદ અનુસાર, શાહે રોકાણકારોને દર મહિને વળતર આપવાનું અને જો નુકસાન થાય તો પૈસા પરત આપવાનું વચન આપ્યું હતું. પરંતુ પૈસા પરત કરવાના બદલે તેને પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી નાખ્યા હતા.

   SEC ફરિયાદના આધારે થશે કંપની સીલ

   - રોકાણકારો જ્યારે પોતાના પૈસા પાછા લેવા ગયા ત્યારે શાહે તેઓને જવાબ આપ્યો કે, સરકારે કમિશન સહિત તેના તમામ પૈસા અટકાવી દીધા છે.
   - SECના એસોસિયેટ્સ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, અગાઉ નાણાકીય સ્ટેટમેન્ટ સાથે કરેલાં ચેડા અને મિત્રો તેમજ રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર ફ્રોડ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
   - નિકેત શાહ અને સ્પાર્ક ટ્રેડિંગ સામે ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની જોગવાઇનો ભંગ કરવા બદલ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
   - SEC હવે નિકેત શાહ પાસેથી જ વ્યાજ સહિત મૂળ રકમ અને દંડની વસૂલાત કરશે.
   - શુક્રવારે ફેડરલ કોર્ટમાં આ કેસ અંગે હાથ ધરાયેલી સુનવણીમાં નિકેત શાહની તમામ સંપત્તિ અને બેંક એકાઉન્ટ્સને સીલ કરવાની અરજી મંજૂર થઇ છે.

  • આરોપીએ પૈસા પરત કરવાના બદલે તેને પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી નાખ્યા હતા. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપીએ પૈસા પરત કરવાના બદલે તેને પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી નાખ્યા હતા. (ફાઇલ)

  • નિકેત શાહ અને સ્પાર્ક ટ્રેડિંગ સામે ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની જોગવાઇનો ભંગ કરવા બદલ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિકેત શાહ અને સ્પાર્ક ટ્રેડિંગ સામે ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની જોગવાઇનો ભંગ કરવા બદલ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં વસતા ગુજરાતી મૂળના નાગરિક નિકેત શાહ સામે પોન્ઝી સ્કિમમાં તેના મિત્રો અને સહકર્મચારીઓએ રોકેલા અઢી લાખ ડોલર (1.62 કરોડ રૂપિયા)ની છેતરપિંડીનો કેસ થયો છે. ન્યૂયોર્કમાં રહેતા નિકેત શાહ સામે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. જે હેઠળ કોર્ટે શાહની તમામ મિલકતો જપ્ત કરવાનો ઓર્ડર આપ્યો છે. બ્રૂકલીનની ફેડરલ કોર્ટમાં ગત 22 માર્ચના રોજ થયેલી SEC ફરિયાદ અનુસાર, શાહ જેનું વેચાણ કરતો હતો તે બે ફંડ કંપનીઓમાં પંદર કરતા વધુ રોકાણકારોના પૈસાનું ફ્રોડ કરવા માટે સ્પાર્ક ટ્રેડિંગ ગ્રુપનો ઉપયોગ કર્યો હતો.

   - કોર્ટમાં દાખલ કરેલી અરજી અનુસાર, નિકેત શાહે પોતે એક સફળ બિઝનેસમેન છે તેવું કહીને તેની કંપની 'સ્પાર્ક ટ્રેડિંગ ગ્રુપ'માં અંદાજિત 15થી વધુ લોકો પાસેથી ફંડ માટ રોકાણ કરાવ્યું હતું.
   - આ પૈસાનો રોકાણકારો કેવી રીતે ઉપયોગ કરશે તે દર્શાવવા શાહે જ્યારે કંપની નુકસાન કરી રહી હતી, ત્યારે નફો દર્શાવીને નાણાકીય અહેવાસ સાથે ચેડાં કર્યા હતા.
   - કોર્ટની ફરિયાદ અનુસાર, શાહે રોકાણકારોને દર મહિને વળતર આપવાનું અને જો નુકસાન થાય તો પૈસા પરત આપવાનું વચન આપ્યું હતું. પરંતુ પૈસા પરત કરવાના બદલે તેને પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી નાખ્યા હતા.

   SEC ફરિયાદના આધારે થશે કંપની સીલ

   - રોકાણકારો જ્યારે પોતાના પૈસા પાછા લેવા ગયા ત્યારે શાહે તેઓને જવાબ આપ્યો કે, સરકારે કમિશન સહિત તેના તમામ પૈસા અટકાવી દીધા છે.
   - SECના એસોસિયેટ્સ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, અગાઉ નાણાકીય સ્ટેટમેન્ટ સાથે કરેલાં ચેડા અને મિત્રો તેમજ રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર ફ્રોડ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
   - નિકેત શાહ અને સ્પાર્ક ટ્રેડિંગ સામે ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની જોગવાઇનો ભંગ કરવા બદલ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
   - SEC હવે નિકેત શાહ પાસેથી જ વ્યાજ સહિત મૂળ રકમ અને દંડની વસૂલાત કરશે.
   - શુક્રવારે ફેડરલ કોર્ટમાં આ કેસ અંગે હાથ ધરાયેલી સુનવણીમાં નિકેત શાહની તમામ સંપત્તિ અને બેંક એકાઉન્ટ્સને સીલ કરવાની અરજી મંજૂર થઇ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Niket Shah of New Jersey was charged by the SEC with stealing USD 250,000
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `