ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» The United States-based singer talks about her musical journey in the country

  રહેમાન સાથે કામ કરી ચૂકી છે આ યુવતી, વિદેશની ધરતી પર રેલાવે છે ભારતીય સૂર

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 08:07 PM IST

  ફાલ્ગુની યોયો મા, ફિલિપ ગ્લાસ અને એ આર રહેમાનની ટીમ સાથે પણ કામ કર્યુ છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતી ફાલ્ગુની શાહે ભારતના દિગ્ગજ ગાયકો જેમ કે કિશોરી અમોનકર અને ઉસ્તાદ સુલ્તાન ખાન પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. આ સિવાય તેણે યોયો મા, ફિલિપ ગ્લાસ અને એ આર રહેમાનની ટીમ સાથે પણ કામ કર્યુ છે. ફાલ્ગુનીના અવાજમાં રૉ એનર્જી અહીંના વિદેશીઓને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો અનેરો જ ખ્યાલ આપે છે. ફાલ્ગુની અહીં ફાલુના નામે ઓળખાય છે. ફાલ્ગુની હાલમાં તેના પ્રોજેક્ટ 'ફાલુઝ બાજાર' અર્થ ભારતમાં છે. અહીં તેનું લેટેસ્ટ આલ્બમ આ અઠવાડિયાના અંતે લૉન્ચ કરશે. ફાલ્ગુનીના આ આલ્બમમાં તેણે બાળકો સાથે કરેલા કાર્યોને હાઇલાઇટ્સ કરવામાં આવ્યા છે.

   ત્રણ ભાષામાં રિલીઝ થશે આલ્બમ

   - મુંબઇમાં જન્મેલી ફાલ્ગુની તેના કરન્ટ પ્રોજેક્ટ અંગે વાત કરતા કહે છે કે, મારો હાલનો પ્રોજેક્ટ સાઉથ એશિયન આલ્બમ છે. હિંદી, ગુજરાતી અને ઇંગ્લિશ એમ ત્રણ ભાષામાં રિલીઝ થઇ રહેલું આ આલ્બમ બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે.
   - ફાલ્ગુનીની મ્યુઝિકલ જર્ની જ્યારે તે અઢી વર્ષની હતી ત્યારથી શરૂ થઇ હતી. તે સમયે તેની માતાએ તેને મ્યુઝિક અંગે શિક્ષણ આપવાનું શરૂ કર્યુ.
   - 'મારી માતા અને દાદી બંને સિંગર છે. જ્યારે હું અઢી વર્ષની હતી ત્યારે કંઇક ગણગણતા મારી મમ્મીને લાગ્યું કે, મારાંમાં પણ મ્યુઝિક શીખવાની તાકાત છે.'
   - ફાલ્ગુનીએ ઇન્ડિયન ક્લાસિકલ વોકલિસ્ટ કિશોરી અમોનકરથી સારંગી ઉત્સાદ, ઉસ્તાદ સુલ્તાન ખાન પાસેથી શીખ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, ફાલ્ગુનીની તસવીરો અને જાણો તેની મ્યુઝિક જર્ની વિશે...

  • ફાલ્ગુની 2000માં યુએસ શિફ્ટ થઇ. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાલ્ગુની 2000માં યુએસ શિફ્ટ થઇ. (ફાઇલ)

  • મને બંને દેશોમાં વાહવાહી અને પ્રેમ એક સરખો અને અવિરત મળતો જ રહે છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મને બંને દેશોમાં વાહવાહી અને પ્રેમ એક સરખો અને અવિરત મળતો જ રહે છે. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતી ફાલ્ગુની શાહે ભારતના દિગ્ગજ ગાયકો જેમ કે કિશોરી અમોનકર અને ઉસ્તાદ સુલ્તાન ખાન પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. આ સિવાય તેણે યોયો મા, ફિલિપ ગ્લાસ અને એ આર રહેમાનની ટીમ સાથે પણ કામ કર્યુ છે. ફાલ્ગુનીના અવાજમાં રૉ એનર્જી અહીંના વિદેશીઓને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો અનેરો જ ખ્યાલ આપે છે. ફાલ્ગુની અહીં ફાલુના નામે ઓળખાય છે. ફાલ્ગુની હાલમાં તેના પ્રોજેક્ટ 'ફાલુઝ બાજાર' અર્થ ભારતમાં છે. અહીં તેનું લેટેસ્ટ આલ્બમ આ અઠવાડિયાના અંતે લૉન્ચ કરશે. ફાલ્ગુનીના આ આલ્બમમાં તેણે બાળકો સાથે કરેલા કાર્યોને હાઇલાઇટ્સ કરવામાં આવ્યા છે.

   ત્રણ ભાષામાં રિલીઝ થશે આલ્બમ

   - મુંબઇમાં જન્મેલી ફાલ્ગુની તેના કરન્ટ પ્રોજેક્ટ અંગે વાત કરતા કહે છે કે, મારો હાલનો પ્રોજેક્ટ સાઉથ એશિયન આલ્બમ છે. હિંદી, ગુજરાતી અને ઇંગ્લિશ એમ ત્રણ ભાષામાં રિલીઝ થઇ રહેલું આ આલ્બમ બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે.
   - ફાલ્ગુનીની મ્યુઝિકલ જર્ની જ્યારે તે અઢી વર્ષની હતી ત્યારથી શરૂ થઇ હતી. તે સમયે તેની માતાએ તેને મ્યુઝિક અંગે શિક્ષણ આપવાનું શરૂ કર્યુ.
   - 'મારી માતા અને દાદી બંને સિંગર છે. જ્યારે હું અઢી વર્ષની હતી ત્યારે કંઇક ગણગણતા મારી મમ્મીને લાગ્યું કે, મારાંમાં પણ મ્યુઝિક શીખવાની તાકાત છે.'
   - ફાલ્ગુનીએ ઇન્ડિયન ક્લાસિકલ વોકલિસ્ટ કિશોરી અમોનકરથી સારંગી ઉત્સાદ, ઉસ્તાદ સુલ્તાન ખાન પાસેથી શીખ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, ફાલ્ગુનીની તસવીરો અને જાણો તેની મ્યુઝિક જર્ની વિશે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The United States-based singer talks about her musical journey in the country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top