ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» 10 લાખથી પણ વધુ પાટીદારો ભેગા મળીને આ મંદિરનું કામ પાર પાડ્યું | The Pranpratishta celebration of moving the statue of Mother Goddess Umiya

  US: પાટીદારોએ 32 એકરમાં 135 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું ઉમિયાધામ

  divyabhaskar.com | Last Modified - Apr 18, 2018, 06:13 PM IST

  આજે અમેરિકામાં ચાર મંદિરોનું નિર્માણ કાર્ય ચાલુ છે જ્યારે 2 મંદિરોનું પૂર્ણ થવાના આરે છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં તમને પટેલોની સંખ્યા વધારે જોવા મળશે. અમેરિકામાં પણ પોતાના કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની શ્રદ્ધાના કેન્દ્રો ઉભા કરતા તરફ તેઓ કૂચ કરી રહ્યા છે. આજે અમેરિકામાં ચાર મંદિરોનું નિર્માણ કાર્ય ચાલુ છે, જ્યારે 2 મંદિરોનું કામ પૂર્ણ થવાના આરે છે. અમેરિકાના જ્યોર્જિયામાં ઉમિયા માતાજીનું સૌપ્રથમ મંદિર આવેલું છે, જે 135 કરોડ રૂપિયાના ખર્ચે 32 એકર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે.

   કેવી રીતે મંદિરનું નિર્માણકાર્ય પડ્યું પાર?
   – આ મંદિરના નિર્માણકાર્ય પાછળ 135 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
   – અમેરિકામાં રહેતા 10 લાખથી પણ વધુ પાટીદારો ભેગા મળીને આ મંદિરનું કામ પાર પાડ્યું હતું.
   – શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન ઉંઝાના માર્ગદર્શન હેઠળ આ મંદિર બનાવવામાં આવ્યું છે.
   – આ મંદિરોનો તમામ ખર્ચ દાનમાં મળેલી રકમથી જ ઉઠાવવામાં આવી રહ્યો હતો.

   મંદિરમાં છે આટલી સુવિધા
   – આજે આ મંદિરમાં બાળકોની બેબી શાવર(નામકરણ વિધિ) ઉપરાંત યુવક-યુવતીઓના લગ્ન કરવામાં આવે છે.
   – વિવિધ પ્રસંગે સ્નેહમિલન સમારંભ, વ્યાખ્યાન, વ્યાયામ તથા રમતગમતના શિબિરનું આયોજન કરવામાં આવે છે.
   – 2007માં મેકન શહેરમાં અમેરિકન પ્રાઇડ બેન્કની સ્થાપના પણ કરવામાં આવી હતી .
   – ઉમિયા માતાજી પ્રત્યેની આસ્થા પાછળ દાન અને દાન દ્વારા સામાજિક ઉત્કર્ષનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે.

   ગુજરાતથી અમેરિકા લઈ જવાયો હતો માતાજીનો જ્યોતિરથ
   – શ્રી ઉમિયા ધામ જ્યોર્જિયા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ્યોતિરથ ગુજરાતથી અમેરિકા લઈ જવામા આવ્યો હતો.
   – ગુજરાતથી અમેરિકા લઈ જવામાં આવેલા જ્યોતિરથનું નિર્માણ કાર્ય બેચરાજી તાલુકાના ખાંભેલ ગામમાં નિષ્ણાંત કારીગર સુરેશભાઈની ટીમ દ્વારા તૈયાર કરાયું હતું.
   – આઠથી દસ લાખના ખર્ચે તૈયાર થયેલા આ જ્યોતિરથમાં દોઢથી બે લાખરૂપિયાનું ખાસ પ્રકારનું લાકડુ વાપરવામાં આવ્યું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 10 લાખથી પણ વધુ પાટીદારો ભેગા મળીને આ મંદિરનું કામ પાર પાડ્યું | The Pranpratishta celebration of moving the statue of Mother Goddess Umiya
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top