ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Trial Delayed of Man Facing Vehicular Homicide Charges in Death of Ria Patel

  US: ગુજરાતી છોકરીની હત્યા કેસની ટ્રાયલ માર્ચમાં, ડ્રાઇવર સાથે થયો હતો પ્રેમ

  divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 12:01 PM IST

  અમેરિકાના મિનેપોલિસ સિટીમાં રહેતી રિયા પટેલની હત્યા કેસમાં કોર્ટે સુનાવણી માર્ચ મહિના સુધી મુલતવી રાખી છે.
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજીડેસ્કઃ અમેરિકાના મિનેપોલિસ સિટીમાં રહેતી રિયા પટેલની હત્યા કેસમાં કોર્ટે સુનાવણી માર્ચ મહિના સુધી મુલતવી રાખી છે. સરકારી વકીલ રશેલ ક્રેકરે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં હજુ સંપૂર્ણ તપાસ થઇ નથી. મહત્વનું છે કે રિયા પટેલની હત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલની ધરપકડ કરવામાં આવી છે.

   સપ્ટેમ્બરમાં થઇ હતી હત્યા

   ગતવર્ષે એટલેકે સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી. ત્યારે કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં રિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. ત્યારે તેનો બોયફ્રેન્ડ માઇકલ જે વ્યવસાયે એક ડ્રાઇવર છે તે ગાડી ચલાવતો હતો, તે રિયાને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને ભાગી નીકળ્યો હતો. રિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં તેનું મૃત્યું થયું હતું.

  • સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી

   એનઆરજીડેસ્કઃ અમેરિકાના મિનેપોલિસ સિટીમાં રહેતી રિયા પટેલની હત્યા કેસમાં કોર્ટે સુનાવણી માર્ચ મહિના સુધી મુલતવી રાખી છે. સરકારી વકીલ રશેલ ક્રેકરે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં હજુ સંપૂર્ણ તપાસ થઇ નથી. મહત્વનું છે કે રિયા પટેલની હત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલની ધરપકડ કરવામાં આવી છે.

   સપ્ટેમ્બરમાં થઇ હતી હત્યા

   ગતવર્ષે એટલેકે સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી. ત્યારે કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં રિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. ત્યારે તેનો બોયફ્રેન્ડ માઇકલ જે વ્યવસાયે એક ડ્રાઇવર છે તે ગાડી ચલાવતો હતો, તે રિયાને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને ભાગી નીકળ્યો હતો. રિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં તેનું મૃત્યું થયું હતું.

  • કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં રિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં રિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી

   એનઆરજીડેસ્કઃ અમેરિકાના મિનેપોલિસ સિટીમાં રહેતી રિયા પટેલની હત્યા કેસમાં કોર્ટે સુનાવણી માર્ચ મહિના સુધી મુલતવી રાખી છે. સરકારી વકીલ રશેલ ક્રેકરે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં હજુ સંપૂર્ણ તપાસ થઇ નથી. મહત્વનું છે કે રિયા પટેલની હત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલની ધરપકડ કરવામાં આવી છે.

   સપ્ટેમ્બરમાં થઇ હતી હત્યા

   ગતવર્ષે એટલેકે સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી. ત્યારે કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં રિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. ત્યારે તેનો બોયફ્રેન્ડ માઇકલ જે વ્યવસાયે એક ડ્રાઇવર છે તે ગાડી ચલાવતો હતો, તે રિયાને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને ભાગી નીકળ્યો હતો. રિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં તેનું મૃત્યું થયું હતું.

  • બોયફ્રેન્ડ માઇકલ જે વ્યવસાયે એક ડ્રાઇવર છે તે ગાડી ચલાવતો હતો, તે રિયાને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને ભાગી નીકળ્યો હતો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોયફ્રેન્ડ માઇકલ જે વ્યવસાયે એક ડ્રાઇવર છે તે ગાડી ચલાવતો હતો, તે રિયાને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને ભાગી નીકળ્યો હતો

   એનઆરજીડેસ્કઃ અમેરિકાના મિનેપોલિસ સિટીમાં રહેતી રિયા પટેલની હત્યા કેસમાં કોર્ટે સુનાવણી માર્ચ મહિના સુધી મુલતવી રાખી છે. સરકારી વકીલ રશેલ ક્રેકરે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં હજુ સંપૂર્ણ તપાસ થઇ નથી. મહત્વનું છે કે રિયા પટેલની હત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલની ધરપકડ કરવામાં આવી છે.

   સપ્ટેમ્બરમાં થઇ હતી હત્યા

   ગતવર્ષે એટલેકે સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી. ત્યારે કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં રિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. ત્યારે તેનો બોયફ્રેન્ડ માઇકલ જે વ્યવસાયે એક ડ્રાઇવર છે તે ગાડી ચલાવતો હતો, તે રિયાને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને ભાગી નીકળ્યો હતો. રિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં તેનું મૃત્યું થયું હતું.

  • વ્યવસાયે ડ્રાઇવર એવા માઇકલનું રિયા સાથે અફેર ચાલી રહ્યું હતું
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વ્યવસાયે ડ્રાઇવર એવા માઇકલનું રિયા સાથે અફેર ચાલી રહ્યું હતું

   એનઆરજીડેસ્કઃ અમેરિકાના મિનેપોલિસ સિટીમાં રહેતી રિયા પટેલની હત્યા કેસમાં કોર્ટે સુનાવણી માર્ચ મહિના સુધી મુલતવી રાખી છે. સરકારી વકીલ રશેલ ક્રેકરે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં હજુ સંપૂર્ણ તપાસ થઇ નથી. મહત્વનું છે કે રિયા પટેલની હત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલની ધરપકડ કરવામાં આવી છે.

   સપ્ટેમ્બરમાં થઇ હતી હત્યા

   ગતવર્ષે એટલેકે સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી. ત્યારે કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં રિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. ત્યારે તેનો બોયફ્રેન્ડ માઇકલ જે વ્યવસાયે એક ડ્રાઇવર છે તે ગાડી ચલાવતો હતો, તે રિયાને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને ભાગી નીકળ્યો હતો. રિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં તેનું મૃત્યું થયું હતું.

  • કેરલેસ ડ્રાઇવિંગના કારણે તેનું લાયસન્સ ચાર વખત રિજેક્ટ થઇ ચૂક્યું હતું
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરલેસ ડ્રાઇવિંગના કારણે તેનું લાયસન્સ ચાર વખત રિજેક્ટ થઇ ચૂક્યું હતું

   એનઆરજીડેસ્કઃ અમેરિકાના મિનેપોલિસ સિટીમાં રહેતી રિયા પટેલની હત્યા કેસમાં કોર્ટે સુનાવણી માર્ચ મહિના સુધી મુલતવી રાખી છે. સરકારી વકીલ રશેલ ક્રેકરે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં હજુ સંપૂર્ણ તપાસ થઇ નથી. મહત્વનું છે કે રિયા પટેલની હત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલની ધરપકડ કરવામાં આવી છે.

   સપ્ટેમ્બરમાં થઇ હતી હત્યા

   ગતવર્ષે એટલેકે સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી. ત્યારે કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં રિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. ત્યારે તેનો બોયફ્રેન્ડ માઇકલ જે વ્યવસાયે એક ડ્રાઇવર છે તે ગાડી ચલાવતો હતો, તે રિયાને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને ભાગી નીકળ્યો હતો. રિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં તેનું મૃત્યું થયું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Trial Delayed of Man Facing Vehicular Homicide Charges in Death of Ria Patel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top