ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» USAમાં સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન | The first Gujarati film festival organized in USA

  USAમાં સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 10:57 PM IST

  ગુજરાતી ફિલ્મ-જગત પ્રત્યે જેમનું પ્રસંશનીય યોગદાન છે તેમને શ્રેણીબદ્ધ પુરસ્કારો દ્વારા પ્રોત્સાહિત કરવાનો છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ IGFF (International Gujarati Film Festival) એ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે જે 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન USAના ન્યુજર્સી ખાતે યોજાશે. IGFF નો મુખ્ય હેતુ ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાને વ્યાપક ધોરણે પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતી ફિલ્મ-જગત પ્રત્યે જેમનું પ્રસંશનીય યોગદાન છે તેમને શ્રેણીબદ્ધ પુરસ્કારો દ્વારા પ્રોત્સાહિત કરવાનો છે. તદુપરાંત આ ફેસ્ટિવલ, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને આંતરરાષ્ટ્રીય સિનેમેટિક જ્ઞાન વધારવાની અને એક વિશાળ નેટવર્ક સાથે સાંકળવાની તક આપે છે જેથી અન્ય ફિલ્મ ઉદ્યોગની સરખામણીમાં પોતાનું એક આગવું સ્થાન મેળવી શકે.

   IGFF નો ઉદેશ્ય:

   ફિલ્મ નિર્માતાઓ અને પ્રાદેશિક સિનેમાને મુખ્ય પાત્ર તરીકે બહાર લાવવાના ઉદેશ્યથી IGFF નું આયોજન થઇ રહ્યું છે. IGFF એ અમેરિકામાં થનાર સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે. જયારે દર્શકો મોટાભાગે બૉલીવુડ અને મુખ્યપ્રવાહના સિનેમા સુધી મર્યાદિત રહ્યા છે ત્યારે IGFF એ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે તાજી હવાના એક શ્વાસ તરીકે આવે છે. IGFF નો ધ્યેય છે તે દર્શાવવાનો કે ગુજરાતી સિનેમામાં પણ એવી સ્ક્રિપ્ટો અને ફિલ્મો બનાવવાની ક્ષમતા છે જે કોઈ અન્ય ફિલ્મ ઉદ્યોગ સાથે ખભા થી ખભા મેળવીને ઉભા રહી શકે છે.આ ફિલ્મ ફેસ્ટિવલનીપહેલશ્રીકૌશલ આચાર્ય - Rostrum Media અને 1947 Production and Entertainment Inc. દ્વારા સયુંકત રીતે કરવામાં આવેલ છે.

   ફેસ્ટિવલ ડિરેક્ટર વિષે:

   શ્રી ઉમેશ શુકલા એ ઘણા ગુજરાતી નાટકો અને બોલીવુડ ફિલ્મ્સ માટે પ્રશંસા પામેલા દિગ્દર્શક, લેખક અને અભિનેતા છે. તેમણે યુટીવી મોશન પિક્ચર્સ સાથે તેમની દિગ્દર્શકની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની પ્રથમ દિગ્દર્શક તરીકેની ફિલ્મ હતી ઓહ! માય ગોડ. આ ઉપરાંત ઓલ ઇઝ વેલ અને આગામી સમયમાં જે તેમની ત્રીજી ફિલ્મ 102 નોટ આઉટ રિલીઝ થવા જઈ રહી જેમાં સદીના મહાનાયક બચ્ચન અને ઋષિ કપૂર જેવા કલાકારોએ અભિનય કર્યો છે. તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ઓહ માય ગોડ તેમના પોતાના જ ગુજરાતી નાટક કાન્જી વિરુદ્ધ કાન્જી પરથી બનવવામાં આવી હતી જેની ત્યારપછી થી તેલુગુ અને કન્નડ ભાષામાં રિમેક પણ બની હતી.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી સભ્યો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: USAમાં સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન | The first Gujarati film festival organized in USA
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `