Home » NRG » USA » Annakut and pattosav Celebration at swaminarayan temple

અમેરિકામાં સૌપ્રથમ બનેલા સ્વામિનારાયણ મંદિરનો 51મો પાટોત્સવ

Divyabhaskar.com | Updated - Jul 20, 2018, 06:30 PM

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ગુજરાતી યંગસ્ટર્સે પણ આ પાટોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો

 • Annakut and pattosav Celebration at swaminarayan temple
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  એનઆરજી ડેસ્કઃ અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટના સીએટલ શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો 51મા પાટોત્સવની ઉજવણી થઇ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ અમેરિકાની ધરતી પર પદાર્પણ યુગદ્રષ્ટા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાએ આજથી 48 વર્ષ પહેલાં 26 ઓક્ટોબર, 1970માં 26 ઓક્ટોબરની 26મી તારીખે કર્યુ હતું.

  - સીએટલ પેસિફિક કોલેજ અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ગુજરાતી યંગસ્ટર્સે પણ આ પાટોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
  - સ્વામીબાપાના આશીર્વાદ, અન્નકૂટ, આરતી અને સ્નેહમિલન વગેરે કાર્યક્રમોમાં હાજરી આપવા માટે સંતો-ભક્તો સીએટલથી ન્યૂયોર્ક આવ્યા હતા.
  - આટલા ભવ્ય ઇતિહાસ ધરાવતા શ્રીસ્વામિનારાયણ મંદિરના 51માં પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્શોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, નિરાજન વગેરે કરવામાં આવ્યા હતા. જેમાં અનેક સંત્સંગીઓ અને ભાવિકોએ હાજરી આપી હતી.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ પાટોત્સવની ઉજવણીની વધુ તસવીરો...

 • Annakut and pattosav Celebration at swaminarayan temple
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Annakut and pattosav Celebration at swaminarayan temple
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Annakut and pattosav Celebration at swaminarayan temple
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Annakut and pattosav Celebration at swaminarayan temple
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Annakut and pattosav Celebration at swaminarayan temple
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ