• Home
  • NRG
  • USA
  • Swaminarayan Sampraday Lalji Maharaj In America And Take Part Of Vachnamrut Katha

વચનામૃત કથા / સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત કથામાં હાજરી આપવા લાલજી મહારાજ અમેરિકામાં પહોંચ્યા

અમેરિકામાં એરપોર્ટ પર લાલજી મહારાજનું હરિભક્તોએ સ્વાગત કર્યુ હતું.
અમેરિકામાં એરપોર્ટ પર લાલજી મહારાજનું હરિભક્તોએ સ્વાગત કર્યુ હતું.

DivyaBhaskar.com

Dec 16, 2018, 10:45 AM IST

* અમેરિકા-કેનેડામાં વચનામૃતગ કથાના વિશેષ આયોજન
* વિદેશમાં કથાની સાથે સાથે ધાર્મિક અને સામાજિક પ્રવૃતિના આયોજન
* વચનામૃતગ્રંથ ઉદબોધન ના 199 વર્ષ પૂર્ણ થઈ 200 મુ વર્ષ ચાલે છે

સુરતઃ અમેરિકાની ધરતી પર સત્સંગ વિચરણ તા.14 થી 30 ડિસેમ્બર દરમ્યાન સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ દેશના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ અલગ અલગ 7 શહેરોમાં સભાને સંબોધિત કરવા પહોંચ્યા છે. હ્યુસ્ટન, ન્યુજર્સી અને શિકાગોમાં ભગવાન સ્વામિનારાયણના વચનામૃતગ્રંથની કથાનો લાભ આપશે, આ કાર્યક્ર્મની સાથે વહુજી મહારાજના નેજા નીચે મહિલા ભક્તો માટે વિશેષ સત્સંગના લાભ માટે સત્સંગ શિબિરના આયોજનો થશે.

- યુવાનો માટે વિન્ટર શિબિરનું આયોજન પણ થશે
- યુવાનોને આધુનિકતા સાથે સત્સંગના સંસ્કારો અને તેની જાળવણી અંગે માર્ગદર્શન અપાશે.
- અલગ અલગ સ્થળોએ સભા દરમ્યાન હરિભક્તો લાભ લેશે.
- 2019માં ગઢડામાં આંતરરાષ્ટ્રીય વચનામૃત મહોત્સવ ઉજવાશે

લાલજી મહારાજના કાર્યક્રમો

હ્યુસ્ટન ટેક્ષાસ -


ફ્રાઈડે ડિસેમ્બર 14 ટૂ સન્ડે 16 2018
વચનામૃત કથા

ન્યુજર્સી


થર્સડે ડિસેમ્બર 20 ટૂ સેટરડે 22 2018
વચનામૃત કથા

રિચમંડ વર્જિનિયા


સન્ડે ડિસેમ્બર 23 2018
ફોર્થ પાટોત્સવ

સ્ક્રેન્ટન પેન્સિલવેનિયા


મન્ડે ડિસેમ્બર 24 ટૂ ટ્યુઝડે 25 2018
સત્સંગ સભા

ટોરેન્ટો કેનેડા
વેન્સડે ડિસેમ્બર 26 2018
સત્સંગ સભા

કેન્ટન મિશિગન
થર્સડે ડિસેમ્બર 27 2018
સત્સંગ સભા

શિકાગો
ફ્રાઈડે ડિસેમ્બર 28 ટૂ સન્ડે 30 2018
વચનામૃત કથા

X
અમેરિકામાં એરપોર્ટ પર લાલજી મહારાજનું હરિભક્તોએ સ્વાગત કર્યુ હતું.અમેરિકામાં એરપોર્ટ પર લાલજી મહારાજનું હરિભક્તોએ સ્વાગત કર્યુ હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી