ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» સુરેશ જાનીનું 3 મે, 2018ના રોજ અમેરિકામાં નિધન થયું | Gujarati American Suresh Jani

    અમેરિકન ગુજરાતીઓના અગ્રણી સરળ અને સહજ સુરેશ જાનીની વિદાય

    divyabhaskar.com | Last Modified - May 04, 2018, 08:15 PM IST

    મૂળ મહેસાણાના સુરેશ જાની ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના પૂર્વ ચેરમેન હતા
    • પત્ની દિપ્તી બહેન સાથે સુરેશ જાની
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      પત્ની દિપ્તી બહેન સાથે સુરેશ જાની

      એનઆરજી ડેસ્કઃ ન્યુજર્સીમાં વસતા અને અમેરિકન ગુજરાતીઓના મોભી એવા સુરેશ જાનીનું 3 મે, 2018ના રોજ અમેરિકામાં નિધન થયું. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા. તેઓના પરિવારમાં પત્ની દિપ્તી બહેન અને પુત્ર અમિત છે. દિપ્તી બહેન પોતાનો સ્ટોર ચલાવવા ઉપરાંત સંવાદદાતા તરીકે સક્રિય છે. મૂળ મહેસાણાના સુરેશ જાની ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના પૂર્વ ચેરમેન હતા. જેના નેજા હેઠળ વર્લ્ડ ક્લાસ ચાલો ગુજરાત કાર્યક્રમ થાય છે એ સંસ્થા આયનાના તેઓ ચેરમેન હતા, ગુજરાત ફાઉન્ડેશનના તેઓ ચેરમેન હતા.

      અમેરિકામાં તેમણે ગુજરાતીપણાને બરકરાર રાખવા પ્રયાસો કર્યા

      - તેમનું ઘર એટલે અતિથિઓથી ઊભરાતું ઘર. આરએસએસના સરસંચાલકો હોય કે અગ્રણીઓ હોય, અડવાણી, વાજપાઈ, મુરલી મનોહર જોશી હોય કે નરેન્દ્ર મોદી હોય.. તેમનું ઘર અને હૃદય કાયમ ખુલ્લું રહેતું. તેમના ઘરે જવાનું બધાને ગમતું.
      - અમેરિકામાં વૈભવી મહેલો જેવાં નિવાસસ્થાનોનાં આમંત્રણ પાછાં ઠેલીને મોટાં મોટાં અગ્રણીઓ સુરેશ જાનીના મહેમાન થવાનું પસંદ કરતા.
      - ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાવહેલા અમેરિકા ગયા ત્યારે તેમના ઘરે જ રહેલા.
      - ગ્લોબલ ગુજરાતી ફેડરેશને તેમને 2017માં સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ આપ્યો હતો.

      (સાભારઃ રમેશ તન્ના, ફેસબુક)

    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સુરેશ જાનીનું 3 મે, 2018ના રોજ અમેરિકામાં નિધન થયું | Gujarati American Suresh Jani
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top