ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Rajeev Samant goes the credit for transforming a grassland into a flourishing wine

  USમાં સારી નોકરી છોડી પરત ફર્યાં ભારત, આજે છે દેશના સૌથી મોટા વાઈન ઉત્પાદક

  divyabhaskar.com | Last Modified - Jan 06, 2018, 10:05 AM IST

  મુંબઈથી 180 કિમીના અંતરે આવેલા નાસિકમાં સ્થાપેલો વાઈન ઉદ્યોગ આજે દેશમાં ટોપના સ્થાને છે
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   એનઆરજી ડેસ્ક: ગુજરાત સહિત ભારતમાંથી સારી નોકરી અને ઉચ્ચ અભ્યાસ માટે યુવાનો વિદેશ જતા હોય છે, પણ છેલ્લા ઘણા સમયથી વિદેશમાં સારી નોકરી કે ઉચ્ચ અભ્યાસ બાદ યુવાનો પોતાના વતન પાછા ફરીને કોઈ મોટો બિઝનેસ શરૂ કરતા હોય છે. આવા જ એક મુંબઈના બિઝનેસમેન છે રાજીવ સમંત. અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ બાદ થોડા સમય નોકરી કરી ભારત ફરેલા રાજીવે મુંબઈથી 180 કિમીના અંતરે આવેલા નાસિકમાં સ્થાપેલો વાઈન ઉદ્યોગ આજે દેશમાં ટોપના સ્થાને છે. એટલું જ નહીં નાસિકને દ્રાક્ષ ઉત્પાદક અને વાઈન ઉત્પાદક કેન્દ્ર બનાવી રાજીવ વાઈન બિઝનેસ કરતા આજે દેશની સૌથી મોટી વાઈન બ્રાન્ડ ‘સુલા’ના માલિક છે.
   વાઈન બિઝનેસ શરૂ કરતા પહેલા 1999માં નાસિકમાં રાજીવે વાઈનરી સુલા વિનયાર્ડ્સ(દ્રાક્ષનો બગીચો) શરૂ કર્યો હતો. એક વર્ષ બાદ એટલે કે 2000ની સાલમાં સુલા વાઈન લોન્ચ કરી અનેક પડકારોનો સામનો કરી આજે રાજીવ અનેક દેશોમાં નિકાસની સાથે કેટલીક નવી બ્રાન્ડ આયાત પણ કરે છે. રાજીવ સમંતનું સુલા વિનયાર્ડ્સ 125 રૂપિયાથી માંડીને 1000 સુધીની કિંમતની આશરે 23 પ્રકારની વાઈનનું ઉત્પાદન કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rajeev Samant goes the credit for transforming a grassland into a flourishing wine
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top