Home » NRG » USA » After the jump, Mahajan then put up the video on her Facebook page

PM મોદીને બર્થ ડે વિશ કરવા 13,000 ફૂટ પરથી કર્યો જમ્પ, કહ્યું - ખાસ છે કારણ

Divyabhaskar.com | Updated - Sep 18, 2018, 06:08 PM

13 હજાર ફૂટ ઉંચાઇથી હાથોમાં ગ્રીટિંગ લઇ સ્કાય ડાઇવિંગ કરી શુભેચ્છાઓ પાઠવી

  • After the jump, Mahajan then put up the video on her Facebook page
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મૂળ પૂણેની શીતલ મહાજન ભારતીય મહિલા પેરાજમ્પર છે.

    એનઆરજી ડેસ્કઃ ભારતીય પેરાજમ્પર (સ્કાય ડાઇવર) પદ્મશ્રી શીતલ મહાજને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે 13 હજાર ફૂટ ઉંચાઇથી હાથોમાં ગ્રીટિંગ લઇ સ્કાય ડાઇવિંગ કરી શુભેચ્છાઓ પાઠવી.

    યુએસની નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહી છે શીતલ


    - મૂળ પૂણેની શીતલ મહાજન ભારતીય મહિલા પેરાજમ્પર છે. સ્કાય ડાઇવિંગમાં અમેરિકાની નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પહોંચેલી શીતલ મહાજન ભારતીય ટીમના બીજા ખેલાડી સુદીપ કોડાવતી (કેમેરામેન) જેઓ પોતે પણ એક ભારતીય પેરાજેમ્પર છે અને શિકાગોમાં 8 વર્ષથી રહે છે.
    - સુદીપ કોડાવતી પેરાજમ્પિંગ સ્પોર્ટમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે છે. શીતલે સુદીપ સાથે મળીને 13 હજાર ફૂટની ઉંચાઇએ છલાંગ લગાવી.
    - આ સ્કાય ડાઇવિંગ દરમિયાન શીતલ મહાજનના હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ગ્રીટિંગ પણ હતું. તેણે કહ્યું કે, અનોખી રીતે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવાનું વિશેષ કારણ છે. જો કે, તેણે હજુ સુધી આ કારણ અંગે ખુલાસો કર્યો નથી.


    પીએમને મળવાની કોશિશ


    - શીતલ છેલ્લાં 4 વર્ષથધી પીએમને મળવાની કોશિશ કરી રહી છે. તેને પીએમ ઓફિસથી પણ કોઇ જવાબ નથી મળી રહ્યો. કદાચ આ જમ્પ બાદ કોઇ જવાબ આવી જાય.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

    (તસવીર સૌજન્યઃ Facebook)

  • After the jump, Mahajan then put up the video on her Facebook page
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાઇવિંગ દરમિયાન શીતલ મહાજનના હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ગ્રીટિંગ પણ હતું.
  • After the jump, Mahajan then put up the video on her Facebook page
    શીતલ છેલ્લાં 4 વર્ષથી પીએમને મળવાની કોશિશ કરી રહી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending