ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Books released program in New Jersey

  રેખા પટેલના પ્રકાશિત થયેલા ત્રણ પુસ્તકોનું ન્યુજર્સીમાં વીમોચન

  રેખા પટેલ (ડેલાવર) | Last Modified - Apr 18, 2018, 12:21 PM IST

  રાત્રે આઠ થી સાડા દસ સુધીના કાર્યક્રમમાં ૧૫૦ કરતા વધારે સાહિત્યના શોખીન અહીં હાજર રહ્યા હતા
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ રામભાઈ ગઢવીના પ્રમુખ પદ હેઠળ ન્યુજર્સીમાં ચાલતી ગુજરાતી લિટરરીના નેજા હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતથી શ્રી ભાગ્યેશભાઈ જહા, હિતેન રાજપરાને આમંત્રણ અપાયું હતું. આ વખતે મઝાની વાત એ બની હતી કે મારા ત્રણ પુસ્તકોનું અમેરિકા ખાતે વિમોચન કરાયું હતું. "તડકાનાં ફૂલ , એકાંતે ઝળક્યું મન, અને અમેરિકાની ક્ષિતિજે " જે ભાગ્યેશભાઈ જહાં, હિતેનભાઈ ,અને ટીવી એશિયાના માલિક શ્રી એચ આર શાહના હસ્તે કરાયું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં આજ પુસ્તકોનું ખુબ સુંદર રીતે વીમોચન થયું હતું. છતાં આજે એનાથી પણ અદકો આનંદ મનમાં થઈ રહ્યો હતો. કારણ એ હતું કે જે ગુજરાતી ભાષા માટે કાર્યરત રહું છે તે ગુજરાતની ઘરતી અને ત્યાંના લોકો પ્રેમથી આવકારે છે. સાથે જે ધરતી ઉપર રહીને લખું છું તે અમેરિકાના ગુજરાતીઓ પણ આટલો પ્રેમ અને લાગણી આપે છે. ઉદ્ઘોષક તરીકે અમેરિકામાં સફળ બિઝનેશમેન સાથે લેખક એવા શ્રી રાહુલભાઈ શુક્લએ ખુબજ સુંદર રીતે મારી સાથે સહુના પરિચય આપ્યા હતા. શુક્રવારે આખો દિવસની દોડધામ પછી પણ રાત્રે આઠ થી સાડા દસ સુધીના કાર્યક્રમમાં ૧૫૦ કરતા વધારે સાહિત્યના શોખીન અહીં હાજર રહ્યા હતા.

   અમેરિકામાં ગુજરાતી ભાષા રહેશે જીવંત

   - અમેરિકાની ઘરતી ઉપર આટલી સંખ્યા તમે કલ્પી શકો છો સારી જ ગણાય તે પણ વ્યસ્ત દિવસે. આ બધામાં લિટરરીનો ફાળો ખુબ મહત્વનો છે.
   - એ માટે શ્રી રામભાઈ ગઢવી અને તેમની ટીમ ખુબ મહેનત કરી રહી છે. આવા લોકોને કારણે ગુજરાતી ભાષા અમેરિકામાં સદાય જીવંત રહેવાની તે નક્કી છે.
   - છેલ્લાં કેટલાંક વર્ષોથી આવા ગુજરાતી ભાષાને લગતા પ્રસંગોમાં નિસ્વાર્થ રીતે ચાય કોફીની સેવા આપી રહેલા દિલીપભાઈ ભટ્ટનું પણ સન્માન કરાયું હતું.
   - આ બધા પ્રોગ્રામ મોટાભાગે ટીવી એશિયાના ઓડીરોરીયમમાં યોજાય છે. જેની માટે શ્રી એચ આર શાહને ઘન્યવાદ આપવા ઘટે.
   - આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા ભાગ્યેશ ભાઈ માત્ર એક કવિ અને લેખક ઉપરાંત તેઓ સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે અને IAS અધિકારી તરીકે રહી ચુક્યા છે.
   - જેઓ કાદમીના પ્રમુખપદને પણ શોભાવી ચુક્યા છે. આમ સતત બીઝી હોવા છતાં તેમનો સાહિત્યપ્રેમ અમારા જેવા ઉગતા અને શીખતા લેખકોને ઘણું શીખવી જાય છે. - જો કોઈ પણ વસ્તુ કે સ્થિતિનો લગાવ હોય અને તેને પૂરું કરવાનું સ્વપ્ન હોય તો સમયની ખોટ વચ્ચે પણ તે થઇ શકે છે.
   - મહેસાણાની તળપદી ભાષામાં હસાવતા ભાગ્યેશભાઈ ક્યારેક હાસ્યકવિ બની જતા તો ક્યારેક એજયુકેશનને લગતી કવિતાઓનું કે નર્મદા યોજના વખતે તેને રોકવા આવેલા સમાજના કાર્યકરો ઉપર કટાક્ષ કવિતા કહેતા, 'અમે એક્ટિવિસ્ટ્સ' સમજવા જેવી ઊંડાણ ભર્યા અર્થોથી સભર કવિતા હતી.
   - તેમની એક ડોસી કવિતા, ડોસીને થયેલા અકસ્માતમાં આજે ભુંસાઈ જતી માતૃભાષાની દશાને સૂચવતી હતી. સાથે તેમના રમૂજી ટુચકાઓ જાણે ફ્રુટ સલાડમાં ખટમીઠી દ્રાક્ષ જેવા લાગતા હતા.
   - આવીજ મઝાની મુલાકાત હિતેન આનંદપરા સાથેની રહી હતી. હિતેનભાઈ ખુબ સારા કવિ તરીકે સહુ ઓળખે છે. તેમને મળવા અને સાંભળવાનો મોકો પ્રથમ વખત મળ્યો.
   - તેમનાં અછાંદસ રચનાઓમાં વિવિધતાઓ હતી. મહાત્મા ગાંધી ઉપર ની એક રચનામાં આજે ભુંસાતી જતી ગુજરાતી ભાષાની છબી ઉપસાવી હતી. જે ખુબ સુંદર રચના હતી.
   - આમ બે કલાક સાહિત્ય સર્જકો વચ્ચે ક્યા પુરા થઇ ગયા તેનો ખ્યાલ પણ ના રહ્યો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ પ્રોગ્રામની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Books released program in New Jersey
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top